Home /News /national-international /

દિલ્હીઃ FICCIની વાર્ષિક સામાન્ય સભામાં PMનું સંબોધન

દિલ્હીઃ FICCIની વાર્ષિક સામાન્ય સભામાં PM મોદીએ જણાવ્યું હતું કે FICCIનાં 90 વર્ષ પૂર્ણ થવા માટે અભિનંદન.દેશ ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંથી પરેશાન છે. આઝાદી પછી અનેક પડકારો સામે આવ્યા છે. દેશને ખરાબ બાબતોથી મુક્ત થવાનું છે. ગરીબોને સિસ્મટ સામે સંઘર્ષ કરવો પડ્યો છે.

વધુ જુઓ ...

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકારે સિસ્ટમ સાથે ગરીબ લોકોનો પૂર્ણ સંઘર્ષ કર્યો, અમારી સરકારે લોકોની જરૂરિયાતો સમજી છે અને અમે પારદર્શી અને સંવેદનશીલ સિસ્ટમ પર કામ કરી રહ્યા છીએ.

PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે જનધન યોજનાથી ગરીબોનાં ખાતાં ખોલ્યાં. પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગરીબોને ઘરનું ઘર મળ્યું છે અને 5 કરોડથી વધુ શૌચાલય બનાવ્યાં છે. સરકાર સ્ટાર્ટ-અપને પ્રોત્સાહિત કરી રહી છે. મુદ્રા યોજનાથી લઘુ ઉદ્યોગોને બળ મળ્યું છે.

PM મોદીએ રોજગારી વિશે જણાવ્યું હતું કે દેશને ત્રણ કરોડ નવા કારોબારી મળ્યા,યુવાનોની રોજગારી માટે ગંભીરતાથી કામ કરી રહી છે સરકાર. બેન્કિંગ સેક્ટરને સુદઢ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. GST જેવી વ્યવસ્થા રાતો-રાત ઊભી નથી થઈ, સરકાર ગ્રાહકોના હિતને કરી રહી છે સુરક્ષિત. પાછલી સરકારે જનતાનાં નાણાં લૂંટી લીધાં છે, બેરોજગાર યુવાનો માટે સરકાર કાર્યરત છે. દેશના અર્થતંત્રમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે.
First published:

Tags: FICCI, Naredndra modi, એજીએમ, દિલ્હી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन