અરરર! આને કહેવાય ઘોર કળયુગ? મહિલાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્કમ તસવીર

પીડિતાનો આરોપ છે કે બળાત્કાર કરનારી મહિલાએ તેની કમરે એક પટ્ટો બાંધ્યો હતો જેમાં પુરૂષનું કૃત્રિમ લિંગ હતું અને તેના દ્વારા સૃષ્ટી જબરદસ્તી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: દિલ્હી પોલીસે સમલૈગિંક બળાત્કારના આરોપ હેઠળ એક 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. સમલૈગિંક સંબંધોને દેશમાં કાયદાકીય મંજૂરી મળ્યા બાદ દેશમાં પ્રથમ વખત એવો બનાવ બન્યો હશે કે એક મહિલાએ બીજી મહિલા પર બળાત્કાર કર્યો અને તેની ફરિયાદ નોંધાઈ.

  પીડિતાનો આરોપ છે કે બળાત્કાર કરનારી મહિલાએ તેની કમરે એક પટ્ટો બાંધ્યો હતો જેમાં પુરૂષનું કૃત્રિમ લિંગ હતું અને તેના દ્વારા સૃષ્ટી જબરદસ્તી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. પોલીસે શિવાની નામની આરોપીને કરકરડુમા કોર્ટમાં રજૂ કરીને તેનના રિમાન્ડ માંગ્યા હતા. એક દિવસની પૂછપરછ બાદ યુવતીને તિહાર જેલમં મોકલી આપી છે.

  આરોપી શિવાનીની ધરપકડ મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતાએ કલમ 167 હેઠળ આપેલા નિવેદનના આધારે કરવામાં આવી છે. પોલીસે આરોપી યુવતીની આઈપીસીની કલમ 377 હેઠળ ધરકડ કરી અને તજવીજ હાથધરી છે.

  આ પણ વાંચો: કેનાલમાં ઝંપલાવી એક સાથે ચાર યુવતીઓનો આપઘાત, છેલ્લી ઘડી સુધી નીભાવી મિત્રતા

  ન્યૂઝ 18એ સર્વે પ્રથમ આ અહેવાલ ઑક્ટોબરમાં પ્રસિદ્ધ કર્યો હતો કે કલમ 377 અંતર્ગત સમલૈગિંક સંબંધોની છુટ હોવા છતાં મહિલા તેના હેઠળ બળાત્કારના ગુનાઓથી બચી નહીં શકે.

  પૂર્વોતર રાજ્યમાંથી આવેલી યુવતી કામકાજની શોધમાં ગુરગાંવમાં આમતેમ ભટકી રહી હતી ત્યારે દિલ્હીના રોહિત નામના યુવક સાથે તેમની મુલાકાત થઈ હતી. રોહિતે તેને કામની લાલચ આપી અને દિલશાદ કૉલૉની લઈ ગયો હતો જ્યાં તેણે એક એપાર્ટમેન્ટમાં પીડિતાને ગોંધી રાખી હતી.

  પીડિતાના જણાવ્યા મુજબ, રોહિત અને તેનો સાગરિત તેના સાગરીતની સાથી મહિલા શિવાનીએ સેક્સ ટોયથી તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાના મતે રોહિત તેનો સાથી રાહુલ અને શિવાની તેને ગ્રાહકોના દેહ વ્યાપાર માટે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરીને તૈયારકરવા માંગતા હતા. પોલીસે પીડિતાના નિવેદનના આધારે શિવાનીના સાથી રાહુલ અને રોહિતની પણ ધરપકડ કરી છે.
  Published by:Jay Mishra
  First published: