Home /News /national-international /

મહિલા ડોનની દાદાગીરીનો live video, જ્યોતિ ઠાકુરે રસ્તે જતી મહિલાને માર મારીને મોબાઈલ લૂંટ્યો

મહિલા ડોનની દાદાગીરીનો live video, જ્યોતિ ઠાકુરે રસ્તે જતી મહિલાને માર મારીને મોબાઈલ લૂંટ્યો

cctv પરથી તસવીર

દિલ્હીની આ લેડી ડોન મોબાઈલ લૂટ માટે જાહેરમાં ફેંટો અને લાતો મારતી હતી. બેખૌફ યુવતી શિકારને લૂંટતા પહેલા એકલી જ પીટાઈ કરે છે. ગલીઓમાં લૂંટનો ગુનાને અંજામ આપે છે.

  નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના (delhi) સુલ્તાનપુરી (Sultanpuri) વિસ્તારમાં મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટનો (mobile phone loot video) સનસનીખેસ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતી જાહેરમાં મહિલા પાસેથી રસ્તામાં મમારપીટ (woman beaten) કરીને લૂંટતી ચોખ્ખી દખાઈ રહી છે. પિંક શર્ટ પહેરેલી મહિલા ફોન ઉપર વાત કરતા થોડી ચીજવસ્તુઓ લઈને ઘરે જઈ રહી હતી. આ દરમિયાન એક મહિલા આવે છે અને ફોન ઉપર વાત કરનાર મહિલા સાથે જબદસ્ત મારપીટ કરીને તેનો ફોન લૂંટી લે છે. લેડી ડોનનો આ વીડિયો (viral video) સોશિયલ મીડિયા (social media) ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે.

  ઘટના બાદ સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. જેના કારણે પોલીસે સીસીટીવીની (cctv footage) તપાસ્યા હતા. જેના આધારે તપાસમાં જાણવા મળ્યું હતું કે લૂંટ કરનાર યુવતીનું નામ જ્યોતિ ઠાકુર છે.

  જે મંગોલપુરી વિસ્તારમાં રહેનારી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપી મહિલાને લૂંટના મોબાઈલ સાથે એ જ કપડામાં પકડી જ્યારે તેણે લૂંટના સમયે પહેર્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે મહિલા દારૂ અને નશા અને બીજી લતોને પુરી કરવા માટે સ્નેચિંગ અને બીજી ગુનાઓને અંજામ આપ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે..

  લૂંટથી મળતા સામનને વેચીને પોતાની નશાની લત પુરી કરતી હતી. પોલીસે આરોપી યુવતીની પૂછપરછ તેની પાસે લૂટ અને સ્નેચિંગ અને બીજા મામલાની પણ પૂછપરછ કરી રહી છે. મહિલા સાથે અન્ય આરોપીઓ સાથે જોડાયાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે.

  આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

  આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

  આ પણ વાંચોઃ-પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા

  આ મામલામાં પણ તેની સાથે પૂછપરછ કરી રહી છે. રાજધાનીમાં નશાની લતમાં ગુનાને અંજામ આપવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.  ગજબ છે લેડી ડોનની લૂંટની રીત
  પોલીસ પ્રમાણે દિલ્હીની આ લેડી ડોન મોબાઈલ લૂટ માટે જાહેરમાં ફેંટો અને લાતો મારતી હતી. બેખૌફ યુવતી શિકારને લૂંટતા પહેલા એકલી જ પીટાઈ કરે છે. ગલીઓમાં લૂંટનો ગુનાને અંજામ આપે છે. લૂંટ કરતા પહેલા પીડિતની પીટાઈ કરતી હતી. શિકારને ઘાયલ કરીને મોબાઈલ ફોન, રોકડ અને અન્ય સામાન લૂંટી લેતી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Delhi News, Lady don, Mobile loot, ગુનો, દિલ્હી, સીસીટીવી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन