Home /News /national-international /

દિલ્હીમાં અઢી વર્ષની બાળકીને બાઇકર્સ લઇ ભાગ્યા,કર્યો રેપ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમા એક વાર ફરી હૈવાનિયતની હદ થઇ છે. રામલીલા મંચનન દરમિયાન માત્ર બે મિનીટ ગઇ એ દરમિયાન બાઇકર્સ એક અઢી વર્ષની બાળકીને ઉઠાવી ગયા હતા. પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી પરંતુ ઓળખ થઇ ન હતી.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમા એક વાર ફરી હૈવાનિયતની હદ થઇ છે. રામલીલા મંચનન દરમિયાન માત્ર બે મિનીટ ગઇ એ દરમિયાન બાઇકર્સ  એક અઢી વર્ષની બાળકીને ઉઠાવી ગયા હતા. પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી પરંતુ ઓળખ થઇ ન હતી.

દિલ્હી પોલીસે અપહરણ કરાયેલી બાળકીની તપાસમાં ઉદાસીનતા દાખવતા સ્થાનિક રહીશોએ શોધખોળ હાથ ધરી તો થોડેક દુર બાળકી બેહોશ મળી હતી. અને લોહીથી લથપથ હતી. બાળકીને તરત નજીકની સંજય ગાંધી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જો કે બાઇકર્સનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

આ ઘટના દિલ્લીના નાંગલોઇ જિલ્લાના શિવરામ પાર્ક કોલોનીની છે. અહી ગઇ રાતે 11 વાગે અચાનક બે મિનિટ લાઇટ જતા બાળકીનું અપહરણ થયું હતું.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુનો, દેશ વિદેશ, પોલીસ`, રેપ

આગામી સમાચાર