મોદી વિરુદ્ધ ટિપ્પણી શશી થરૂરને ભારે પડી, માનહાનિની ફરિયાદ દાખલ

થરૂર પર આ કેસ પીએમ મોદી પર તેમના દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટીપ્પણીને લઈ દાખલ કરવામાં આવ્યો છે.

થરૂર પર આ કેસ પીએમ મોદી પર તેમના દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટીપ્પણીને લઈ દાખલ કરવામાં આવ્યો છે.

 • Share this:
  કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વિરુદ્ધ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અપરાધિક માનહાનીની અરજી દાખલ થઈ છે. થરૂર પર આ કેસ પીએમ મોદી પર તેમના દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટીપ્પણીને લઈ દાખલ કરવામાં આવ્યો છે.

  તમને જણાવી દઈએ કે, શશી થરૂરે ગત અઠવાડિએ શનીવારે બેંગ્લોર લિટરેચર ફેસ્ટિવલમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે આરએસએસના એક સૂત્રના હવાલે પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી હતી.

  કોંગ્રેસ સાંસદના આ નિવેદનને બીજેપીએ શિવલિંગ અને ભગવાન શંકરનું અપમાન કરવાનું કહ્યું હતું. પાર્ટીએ શિવભક્ત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આ મુદ્દે માફી માંગવાનું કહ્યું હતું.
  Published by:kiran mehta
  First published: