DDCA: સુબ્રમણ્યમે અજીત ડોભાલ પાસે કરી CBI અને IBના ઓફિસર્સની માંગ

Parthesh Nair | CNN-IBN
Updated: December 29, 2015, 2:21 PM IST
DDCA: સુબ્રમણ્યમે અજીત ડોભાલ પાસે કરી CBI અને IBના ઓફિસર્સની માંગ
નવી દિલ્હી# ડીડીસીએ વિવાદ પર તપાસને લઇને કેજરીવાલ સરકારના તરફથી રચાયેલા ગોપાલ સુબ્રમણ્યમ આયોગે કામ શરૂ કરી દીધું છે. તપાસના માટે સુબ્રમણ્યમે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પાસેથી સીબીઆઇ અને આઇબીના ઓફિસર્સની માંગણી કરી છે.

  • CNN-IBN
  • Last Updated: December 29, 2015, 2:21 PM IST
  • Share this:
નવી દિલ્હી# ડીડીસીએ વિવાદ પર તપાસને લઇને કેજરીવાલ સરકારના તરફથી રચાયેલા ગોપાલ સુબ્રમણ્યમ આયોગે કામ શરૂ કરી દીધું છે. તપાસના માટે સુબ્રમણ્યમે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પાસેથી સીબીઆઇ અને આઇબીના ઓફિસર્સની માંગણી કરી છે.

સુબ્રમણ્યમે એનએસએ અજીત ડોભાલને પત્ર લખીને તેમની પાસેથી 5-5 સીબીઆઇ અને આઇબીના આફિસર્સની માંગ કરી છે. સુબ્રમણ્યમે CNN-IBN સાથેની વાતચીતમાં કહ્યું કે, વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યો છે. એટલે આ મામલાની તપાસ કરવી અનિવાર્ય થાય છે.

દિલ્હી સરકારે ડીડીસીએ મામલામાં ગોપાલ સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરી છે. આ અંગે એક દિવસનું દિલ્હી વિધાનસભા સત્ર પણ બોલાવવામાં આવ્યું હતુ. ઉપ રાજ્યપાલ નઝીબ જંગ દ્વારા આયોગને મંજૂરી ન મળ્યા છતાં પણ સુબ્રમણ્યમે તપાસનું કામ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

જેટલીએ કેજરીવાલ સહિત 6 સામે માંડયો છે 10 કરોડનો માનહાનિનો કેસ

આ અંગે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, સમિતિ તો બાદમાં બનશે પહેલા તપાસને તો આગળ વધારો. કેન્દ્ર સરકાર તપાસથી ભયભીત છે, અને તે સરકારી તંત્રનો પ્રયોગ કરીને તપાસને રોકશે. સુપ્રીમ કોર્ટ આ અંગે નિયંત્રણ રાખે અને તેમની દેખરેખ માં તપાસ થાય. ગોપાલ સુબ્રમણ્યમે જે માંગ કરી છે, તે પૂરી કરવામાં આવે અને જે મોટા મોટા મગર આ ગોટાળામાં ફસાયેલા છે, તેમને પકડવામાં આવે.
First published: December 29, 2015
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

  • Total Confirmed

    6,761

  • Cured/Discharged

    515

  • Total DEATHS

    206

Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,203,128

  • Total Confirmed

    1,677,664

    +74,012
  • Cured/Discharged

    372,939

  • Total DEATHS

    101,597

    +5,905
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres