દાઉદ સાથે હું લડતો રહ્યો છું અને લડતો રહીશઃછોટા રાજન

ઈન્ડોનેશિયાઃઅંડરવલ્ડ ડોન અને દાઉદનો કટ્ટર દુશ્મન છોટા રાજન બાલીની જેલમાં છે ત્યારે તેને ભારત લાવવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. બાલીમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની CBI,દિલ્હી પોલીસ,મુંબઈ પોલીસે પૂછપરછ કરી હતી.

  • IBN7
  • Last Updated :
  • Share this:
ઈન્ડોનેશિયાઃઅંડરવલ્ડ ડોન અને દાઉદનો કટ્ટર દુશ્મન છોટા રાજન બાલીની જેલમાં છે ત્યારે તેને ભારત લાવવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. બાલીમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની CBI,દિલ્હી પોલીસ,મુંબઈ પોલીસે પૂછપરછ કરી હતી.

દાઉદ ઈબ્રાહિમ વિશે છોટા રાજને નિવેદન આપતા કહ્યું હતું કે, 'દાઉદ સાથે હું લડતો રહ્યો છું અને લડતો રહીશ'. વધુમાં કહ્યું હતું કે,'દાઉદ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે', 'ISIએ દાઉદને પાકિસ્તાનમાં છુપાવી રાખ્યો છે.
First published: