Home /News /national-international /ઘોર કળિયુગ: પિતા સાથે લગ્ન કરી પતિ બનાવી દીધો, 2 બાળકો પણ પેદા કર્યા, સગી માતાને આપ્યો દગો

ઘોર કળિયુગ: પિતા સાથે લગ્ન કરી પતિ બનાવી દીધો, 2 બાળકો પણ પેદા કર્યા, સગી માતાને આપ્યો દગો

દીકરીએ પોતાના પિતા સાથે ચક્કર ચલાવી માતાને આપ્યો દગો

લાસ વેગાસની રહેવાસી ક્રિસ્ટીએ પોતાના પિતા સાથે લગ્ન કરીને ખુદ નસીબદાર હોવાનું ગણાવી રહી છે. હકીકતમાં તેનો પતિ તેની માતાનો એક્સ રહી ચુક્યો છે, પણ હવે તેનો સાવકો પિતા તેનો પતિ બની ચુક્યો છે, જેની સાથે તેણે બે બાળકો પણ પેદા કર્યા છે. સોશિયલ મીડિયા પર મહિલાના આ નિવેદનથી ખૂબ જ હોબાળો મચેલો છે.

વધુ જુઓ ...
કેટલા વિચિત્ર લોકો આ દુનિયામાં હોય છે, તે વાતનો અંદાજ લોકોની હરકતો પર આવે છે. પણ લોકો જે પણ કરતા હોય, તે કોઈ પણ ભોગે તેને સાચું હોવાનુ સાબિત કરવા મથતાં રહે છે. કંઈક આવી જ કહાની હાલમાં અમે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્ય છીએ, અહીં એક છોકરીની વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના બાપને પતિ બનાવી બે બાળકો પણ પેદા કર્યા. માતા સાથે કરવામાં આવેલા દગાને તે દુનિયાનો સૌથી સારામાં સારો નિર્ણય માને છે અને પતિ બની ચુકેલા પિતા સાથે તે ખૂબ જ ખુશ છે.








View this post on Instagram






A post shared by Christy (@christywho_)






લાસ વેગાસની રહેવાસી ક્રિસ્ટીએ પોતાના પિતા સાથે લગ્ન કરીને ખુદ નસીબદાર હોવાનું ગણાવી રહી છે. હકીકતમાં તેનો પતિ તેની માતાનો એક્સ રહી ચુક્યો છે, પણ હવે તેનો સાવકો પિતા તેનો પતિ બની ચુક્યો છે, જેની સાથે તેણે બે બાળકો પણ પેદા કર્યા છે. સોશિયલ મીડિયા પર મહિલાના આ નિવેદનથી ખૂબ જ હોબાળો મચેલો છે.

મહિલાએ પોતાના સાવકા પિતા સાથે લગ્ન કરી લીધા


હકીકતમાં જોઈએ તો, ક્રિસ્ટી જે શખ્સ સાથે લગ્ન કર્યા તે તેની માતાનો એક્સ હસ્બેંડ હતો. એટલે કે સાવકો પિતા. જેને જોતા જ તેના પ્રેમમાં પડી ગઈ. બાદમાં બંનેએ લગ્ન કરી પોતાના સંબંધને પતિ-પત્નીનો બનાવી દીધો. હાલમાં જ ક્રિસ્ટી નાની મહિલાએ પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય અને નસીબદાર હોવાનું સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જે બાદ તે ખૂબ ટ્રોલ થઈ રહી છે. પોતાના લગ્ન બાદ જશ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવાની સાથે ક્રિસ્ટી નામની મહિલાએ #MarryYourMomsEx નામથી એક વીડિયો પણ શેર કર્યો છે, જેને જોઈને લોકોએ માથા પકડી લીધા છે.
First published:

Tags: Ajab Gajab, Viral news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો