VIDEO: અહીં દાઉદની 'કંપની'નો ઘાસ ચારો ખાય છે ગાયો

kiran mehta | News18 Gujarati
Updated: December 27, 2017, 5:47 PM IST
VIDEO: અહીં દાઉદની 'કંપની'નો ઘાસ ચારો ખાય છે ગાયો
આગરા નહેરથી ફરીદાબાદથી નોએડા જતી માર્ગ પર આવા જ બે ગૌભક્ત મુસલમાનો સાથે મુલાકાત થઈ...

આગરા નહેરથી ફરીદાબાદથી નોએડા જતી માર્ગ પર આવા જ બે ગૌભક્ત મુસલમાનો સાથે મુલાકાત થઈ...

  • Share this:
શું તમામ ગૌમાંસ વ્યાપારી, ખરીદદાર અને સ્લોટરહાઉસના માલિક માત્ર મુસલમાન છે? કોશિસ એવી જ રહે છે કે, હિંદુ ગાયના સૌથી મોટા રક્ષક છે અને મુસલમાન, દુશ્મન. અસલમાં ગૌભક્ત મુસલમાનો પણ છે.

આગરા નહેરથી ફરીદાબાદથી નોએડા જતી માર્ગ પર આવા જ બે ગૌભક્ત મુસલમાનો સાથે મુલાકાત થઈ, જે ઘાસચારાના અભાવે કોઈ ગાયને મરવા નથી દેતા. રોજ લગભગ 6 હજાર ગાયોને ચાર ખવરાવાની વ્યવસ્થા કરે છે.



અમે વાત કરી રહ્યા છે દાઉદ ખાં અને યાહિયા ખાંની. દાઉદની કંપની લીલો ચારો સપ્લાય કરે છે. નામ છે ગૌરક્ષા સદન ધર્મકાંટા, ચારા કમિશન. 10 વર્ષથી વધારે સમયથી આ બંને મુસ્લીમ ભાઈ પલ્લા વિસ્તારમાં ગાય માટે ચાર સપ્લાય કરે છે.

 
First published: December 27, 2017, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading