આંધ્ર પ્રદેશમાં નવા કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા 757
દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 2081
મહારાષ્ટ્રમાં કોરોનાનાં 472 કેસ નોંધાયા
કાચા તેલનો ભાવ સોમવારે ઝીરો ડૉલર/બેરલથી પણ નીચે
ગુજરાતમાં કુલ પોઝિટિવ દર્દી 2066
પ્રયાગરાજમાંથી 19 જમાતીની ધરપકડ
રાજસ્થાનમાં આજે કોરોનાનાં સંક્રમિતોમી સંખ્યા 1628
પટિયાલામાં નવા પાંચ દર્દીઓમાં કોરોનાનાં લક્ષણ નહીં
દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં
ભારતમાં કોરોના માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા મીડિયાના અહેવાલોથી ખાડીના દેશો નારાજ
દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2081 થઇ
દેશમાં 80 ટકા કેસો એવા છે કે જેમાં ચેપ લાગ્યો હોય તે વ્યક્તિમાં કોઇ જ બીમારીના લક્ષણો નથી
35 new #COVID19 positive cases reported in Andhra Pradesh today so far - 3 each in Ananthpur & Krishna, 9 in Guntur, 6 in Kadapa 10 in Kurnool & 4 in West Godavari districts. Total no.of positive cases rises to 757 (including 22 deaths & 96 discharged): State Command Control Room pic.twitter.com/vchOp5cgf5
— ANI (@ANI) April 21, 2020