Home /News /national-international /

..તો હવે 12થી 18 વર્ષનાં બાળકો મળી શકશે કોરોના વેક્સીન 'કોબેવેક્સ' માટે મંજૂરી

..તો હવે 12થી 18 વર્ષનાં બાળકો મળી શકશે કોરોના વેક્સીન 'કોબેવેક્સ' માટે મંજૂરી

કોર્બોવેક્સ

Coronavirus Vaccine Corbevax: ડીસીજીઆઇ પહેલાં જ કોબેવેક્સને મંજૂરી આપી ચુક્યાં છે. 28 ડિસેમ્બરનાં સીમિત આધાર પર આપાત સ્થિતિ માટે આપવામાં આવી છે. આ ભારતમાં જ કોવિડ-19 વિરુદ્ધ વિકસિત આરબીડી આધારિત રસી છે. જોકે, આ રસીને દેશનાં વેક્સીનેશન અભિયાનમાં શામેલ કરવામાં આવી નથી. કોબેવેક્સ રસી માંસપેશિયો દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવશે. અને 28 દિવસની અંદર તેનો બીજો ડોઝ લેવાનો રહેશે. આ વેક્સિનનું સ્ટોરેજ 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર થઇ શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતનાં કેન્દ્રીય ઔષધી પ્રાધિકરણની વિશેષજ્ઞ સમિતિએ સોમવારે 12થી 18 વર્ષનાં બાળકો માટે કેટલીક શરતોની સાથે બાયોલોજિકલ ઇનાં કોવિડ-19 વેક્સીન 'કોર્બેવેક્સ' (Coronavirus Vaccine Corbevax)ને ઇમરજન્સી યૂઝ કરવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકારે અત્યાર સુધીમાં 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનું રસીકરણ કરવાનાં નિર્ણય હાલમાં કર્યો નથી.

    નીતિ આયોગનાં સભ્ય (સ્વાસ્થ્ય) વીકે પોલે હાલમાં જ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રસીકરણની સૌથી વધુ જરૂર અને આ માટે વધુમાં વધુ આબાદી શામેલ કરવાની સમીક્ષા નિયમિત રીતે કરવામાં આવે છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રસી ભારતની પ્રથમ RBD પ્રોટીન આધારિત કોવિડ-19 રસી છે. ભારત બાયોટેકની કોવેક્સિન પછી આ બીજી રસી છે, જે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવશે.

    કોબેવેક્સ આરબીડી આધારિત છે- ભારતનાં ઔષધિ મહાનિયંત્ર (DCGI) પહેલાં જ કોર્બેવેક્સને મંજૂરી 28 ડિસેમ્બરનાં સીમિત આધાર પર આપાત સ્થિતિ માટે આપી છે. આ ભારતમાં જ કોવિડ-19 વિરુદ્ધ વિક્સિત આરીબડી આધારિત રસી છે. જોકે ,આ રસીને દેશનાં વેક્સિનેશન અભિયાનમાં શામેલ કરવામાં આવ્યું નથી.

    કોર્બેવેક્સ રસીકરણ માંસપેશિયો દ્વારા શરીરમાં લાગશે અને 28 દિવસની અંદર તેનો બીજો ડોઝ લેવો પડશે. આ રસીનું સ્ટોરેજ 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર થઇ શકે છે.

    ભારતનાં કેન્દ્રીય ઔષધી પ્રાધિકરણની વિશેષજ્ઞ સમિતિએ સોમવારે 12થી 18 વર્ષનાં બાળકો માટે કેટલીક શરતોની સાથે બાયોલોજિકલ ઇનાં કોવિડ-19 વેક્સીન 'કોર્બેવેક્સ' (Coronavirus Vaccine Corbevax)ને ઇમરજન્સી યૂઝ કરવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકારે અત્યાર સુધીમાં 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનું રસીકરણ કરવાનાં નિર્ણય હાલમાં કર્યો નથી.

    નીતિ આયોગનાં સભ્ય (સ્વાસ્થ્ય) વીકે પોલે હાલમાં જ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રસીકરણની સૌથી વધુ જરૂર અને આ માટે વધુમાં વધુ આબાદી શામેલ કરવાની સમીક્ષા નિયમિત રીતે કરવામાં આવે છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રસી ભારતની પ્રથમ RBD પ્રોટીન આધારિત કોવિડ-19 રસી છે. ભારત બાયોટેકની કોવેક્સિન પછી આ બીજી રસી છે, જે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવશે.

    કોબેવેક્સ આરબીડી આધારિત છે- ભારતનાં ઔષધિ મહાનિયંત્ર (DCGI) પહેલાં જ કોર્બેવેક્સને મંજૂરી 28 ડિસેમ્બરનાં સીમિત આધાર પર આપાત સ્થિતિ માટે આપી છે. આ ભારતમાં જ કોવિડ-19 વિરુદ્ધ વિક્સિત આરીબડી આધારિત રસી છે. જોકે ,આ રસીને દેશનાં વેક્સિનેશન અભિયાનમાં શામેલ કરવામાં આવ્યું નથી.

    કોર્બેવેક્સ રસીકરણ માંસપેશિયો દ્વારા શરીરમાં લાગશે અને 28 દિવસની અંદર તેનો બીજો ડોઝ લેવો પડશે. આ રસીનું સ્ટોરેજ 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર થઇ શકે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Corbevax, કેન્દ્ર સરકાર

    આગામી સમાચાર