liveLIVE NOW

Coronavirus updates live: દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં 42નાં લોકોનાં મોત, 809 નવા કેસ

મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 591 કેસ સામે આવ્યા અને 20 લોકોનાં મોત થયા

  • News18 Gujarati
  • | April 10, 2020, 11:06 am
    facebookTwitter
    LAST UPDATED Fri Apr 10 2020

    AUTO-REFRESH

    11:04 (IST)
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના પ્રસારને રોકવ માટે ઉઠાવવામાં ઓવલા પગલાઓ પર દક્ષિણ કોરિયાના પોતાના સમકક્ષ મૂન જે-ઇન સાથે ફોન પર બેઠક કરી. 

    11:02 (IST)
    ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસે વધુ 42 લોકોનો ભોગ લીધો છે. બીજી તરફ એક દિવસમાં 809 નવા કેસ નોંધાયા છે.

    ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસે વધુ 42 લોકોનો ભોગ લીધો છે. બીજી તરફ એક દિવસમાં 809 નવા કેસ નોંધાયા છે.