હરિયાણામાં કોરોના દરમિયાન રિપોર્ટિંગ કરનારા પત્રકારોને મળશે 10 લાખનો વીમો
બિહારમાં વધુ 4 કોરોનાં દર્દી નોંધાયા
સોનિયા ગાંધીની માંગ ગરીબોનાં ખાતામાં 7500 રૂપિયા જમા થાય
6 મહિનાની કોરોનાં સંક્રમિત બાળકીને કારણે 54 લોકો ક્વૉરન્ટીન કરાયા
ગુજરાતમાં હવે 24 કલાકના આંકડા દિવસમાં એક જ વાર જાહેર કરાશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે મહામારી રોગ અધ્યાદેશ, 2020ને મંજૂરી આપી
વડોદરામાં સાથે 45 દર્દીઓને રજા અપાશે
દિલ્હીનાં એક જ પરિવારનાં 11 લોકો સંક્રમિત
બિલ ગેટ્સે પીએમ મોદીની કોરોના સામેનાં પગલાંની પ્રશંસા કરી
રેલવેએ લૉકડાઉનમાં 1150 ટન દવાઓ પહોંચતી કરી
કોરોના સામે લડવા કેબિનેટે 15000 કરોડના ફંડને મંજૂરી
દેશમાં સંક્રમિતોની સંખ્યા 20,471