મહારાષ્ટ્રમાં 714 પોલીસકર્મી કોરોના સંક્રમિત
દેશ સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર : સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન
અમદાવાદને સેનિટાઇઝ કરાયુ
પ્રવાસી મજૂરોની સાથે પશ્ચિમ બંગાલ પહોંચનારી ટ્રેનોને રાજ્ય સરકાર મંજૂરી નથી આપી રહી
અમેરિકામાં બેકારી દર વધીને 14.7 ટકાના દરે પહોંચ્યો
ખાડી દેશોમાંથી 650થી વધુ ભારતીયોને પરત લવાયા
રાજસ્થાનમાં કુલ કેસની સંખ્યા વધીને 3636
દેશમાં કયા રાજ્યમાં કોરોનાના કેટલા દર્દીઓ
દર્દીઓના ડિસ્ચાર્જ માટેની નવી ગાઇડલાઇન જાહેર કરી
તૃણમૂલ સાંસદની નવજાત પુત્રીનું ઉપનામ 'કોરોના'
24 કલાકમમાં કોરોનાના 3320 નવા કેસ નોંધાયા
જૂન-જુલાઈ સુધીમાં કોરોનાના કેસ પીક પર હશે
કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે: સરકાર
Not allowing trains to reach West Bengal is injustice to migrant labourers; will create further hardship for them: HM Amit Shah to Mamata
— Press Trust of India (@PTI_News) May 9, 2020