LIVE NOW

Live : COVID-19 સામે કઇ રીતે લડવું? PM મોદીએ પ્રણવ મુખર્જી, મનમોહનસિંહ, સોનિયા ગાંધી સાથે કરી વાત

gujarati.news18.com | April 5, 2020, 3:47 PM IST
facebook Twitter Linkedin
Last Updated April 5, 2020
auto-refresh
Load More
કોરોના વાયરસ મહામારીથી દેશમાં સંકટ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં 3097 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 76 લોકોનાં મોત નીપજ્યાં છે. મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં 2 વધુ કોરોના સંક્રમિતોનાં મોત નીપજ્યા છે. જેથી રાજ્યમાં મોતનો આંકડો 11 સુધી પહોંચી ગયો છે. જ્યારે દુનિયાભરમાં કોવિડ 19ને કારણે 63 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. 11 લાખથી વધારે લોકો આ વાયરસનાં સંક્રમણમાં આવી ગયા છે. અમેરિકામાં 24 કલાકમાં 1480 લોકોનાં જીવ ગયા છે.
corona virus btn
corona virus btn
Loading