ગુજરાતે 1.20 લાખ પરપ્રાંતિયોને ટ્રેન દ્વારા વતન પહોંચાડ્યા
આંધ્રપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 1833
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 36 પોલીસકર્મીઓને કોરોના સંક્રમણ
એપ્રિલ મહિનામાં કોવિડ 19નાં સંક્રમણનાં રોજના આશરે 80,000 કેસ સામે આવતા:WHO
વિશ્વમાં 2.65 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા
અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના જીવ ગયા
જાણો કયા રાજ્યમાં કેટલા મોત
વેસાક દિવસ પર PM મોદીએ સંબોધન કર્યું
દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 52952 થઇ
122 શ્રમિક ટ્રેનમાં 1.25 લાખ કરતા વધુ મજૂરો ઘરે પહોંચ્યા : રેલવેનો દાવો
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધતો મૃત્યુ દર ચિંતાજનક