LIVE NOW

COVID-19 Live: દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રીની ઓફિસમાં એક કર્મચારી કોરોના પોઝિટિવ, અન્ય તમામ કર્મચારીઓ ક્વૉરન્ટાઇન

gujarati.news18.com | May 25, 2020, 2:54 PM IST
facebook Twitter Linkedin
Last Updated May 25, 2020
auto-refresh
Load More
દેશમાં કોરોના વાયરસનો કહેર પ્રવર્તી રહ્યો છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી મળતી માહિતી પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,38,845 થઇ ગઇ છે. જ્યારે 77,103 કેસ એક્ટિવ છે. આ સાથે 57,720 લોકો સાજા થઇને પોતાના ઘરે જતા રહ્યાં છે. દેશમાં અત્યાર સુધી 4021 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
corona virus btn
corona virus btn
Loading