LIVE NOW

Coronavirus Live: પહેલી વાર એક દિવસમાં કોરોનાના 6654 નવા કેસ નોંધાયા, સવા લાખને પાર થયો આંકડો

gujarati.news18.com | May 23, 2020, 2:28 PM IST
facebook Twitter Linkedin
Last Updated May 23, 2020
auto-refresh
11:17 am (IST)
Load More
દેશમમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસોમાં વધારો જ થતો જાય છે. ત્યારે શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે, દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 1,25,101 થઇ ગયા છે. જેમાંથી 69,597 કેસ એક્ટિવ છે અને 3,720 દર્દીઓનાં મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ સૌથી વધારે 6654 નોંધાયા છે. જ્યારે 137 લોકોનાં મોત નીપજ્યાં છે. નોંધનીય છે કે, દેશના અનેક રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના 6361થી વધારે કેસ સામે આવ્યા છે.
corona virus btn
corona virus btn
Loading