મિઝોરમ સરકારે 31 મે સુધી લોકડાઉન લંબાવ્યું
સાંજે સીબીએસઈની 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ અંગે જાહેરાત
INS જલાશ્વ માલદીવની રાજધાની માલેથી 588 ભારતીયોને લઈને રવાના
સુરતમાં બંધ બોડીની ટ્રકમાં 20 શ્રમિકો ભરીને જતો ચાલક ઝડપાયો
છેલ્લા એક મહિનામાં ચીનમાં એકપણ મોત નહીં
US-ભારત સાથે મળીને અદ્રશ્ય દુશ્મન સામે લડશે : ડોનાલ્ડ ટ્રમ્પ
આજનો કોરોનાનો આંકડો 85940 થયો
વિશ્વભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 45.25 કેસ નોંધાયા
કોરોનાને કારણે વિશ્વભરમાં 5,80,000 સર્જરીને રદ કરવી પડી
યુપીનાં 1.5 લાખ શ્રમિકો અન્ય રાજ્યોમાંથી આવ્યાં
દેશમાં કોરોનાના 79 ટકા કેસ માત્ર 30 શહેરોમાં
ભારત કોરોનાના કેસની દૃષ્ટિએ વિશ્વમાં 11મા ક્રમે પહોંચ્યું