રાજસ્થાનમાં પત્રકારોનો ટેસ્ટ કરાશે
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનાં ડૉક્ટરોને સાંકેતિક પ્રદર્શન ન કરવા અપીલ કરી
આંધ્ર પ્રદેશમાં 24 કલાકમાં કોરોનાનાં 56 નવા કેસ
દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 2186
ગુજરાતમાં નવા 206 કેસ નોંધાયા
ઓડિસ્સામાં દર્દીની સંખ્યા 82 થઇ ગઇ
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 20 હજારની નજીક
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 20 હજારની નજીક
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 705 દર્દીઓ સાજા થયા
કેદારનાથના કપાટ દર વર્ષની પરંપરાની જેમ 29 એપ્રિલે ખુલશે
24 કલાકમાં રાજસ્થાનમાં સૌથી વધુ મોત
Keeping in view the fact that so many journalists have tested #COVID19 positive in Maharashtra & Delhi, we have decided to test journalists for the infection in Rajasthan: State Health Minister Raghu Sharma pic.twitter.com/RAmJwgpa2v
— ANI (@ANI) April 22, 2020
Two dead and 56 new #coronavirus positive cases have been detected in Andhra Pradesh in last 24 hours. Total number of cases rise to 813 which includes 120 discharge and 24 deaths: Nodal Officer, COVID-19, #AndhraPradesh
— ANI (@ANI) April 22, 2020
As of today, there are a total of 2186 positive cases in Delhi, 75 of these were found yesterday. A total of 611 people - 28% of the patients, have recovered. 27 patients are in ICU and 5 on ventilator: Delhi Health Minister Satyendar Jain #coronavirus pic.twitter.com/xutkGlVu44
— ANI (@ANI) April 22, 2020