15:44 (IST)
હાલ દિલ્હીનાં લૉકડાઉનમાં કોઇ છૂટ નહીં
દિલ્હીમાં કુલ 1893 પોઝિટિવ કેસ
રાજસ્થાનમાં કોરોનના પોઝિટિવની સંખ્યા 1395
20 એપ્રિલથી નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ વસૂલાશે
દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 507 છે
12 રાજ્યોના નવા 22 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં એક પણ નવો કેસ નોંધાયો નથી
દેશમાં કોરોનાના અંદાજે 30 ટકા દર્દીઓ માત્ર તબલિગી જમાત સાથે સંકળાયેલા