દેશમાં સોમવારથી શરૂ થશે 45 ટકા આર્થિક કામકાજ
એર ઇન્ડિયાનું વિમાન ચીન પાસેથી મેડિકલ ઇક્યુપમેન્ટ લેવા ગયું
યુપીમાં સંક્રમિતોનો આંકડો 900ને પાર
ગુજરાતમાં કોરોનાના કેસ 1 હજારને પાર
મહારાષ્ટ્રમાં કોરોનના પોઝિટિવ મામલાની સંખ્યા 3300
24 કલાકમાં કોરોનાનાં નવા 991 નવા કેસ
અમેરિકામાં એક દિવસમાં સૌથી વધુ મોત
દેશમાં કોરોનાનાં દર્દીની સંખ્યા 14 હજારને પાર
દેશનાં 19 રાજ્યોમાં કોરોનાના કેસ બમણા થવાનો દર ઓછો
કોરોનાના કેસ બમણા થવાનો દર 6.2 દિવસ થયો