15:44 (IST)
દિલ્હીની હૉસ્પિટલમાં વધુ 15 સ્ટાફ સંક્રમિત
યુપીમાં પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
દિલ્હીમાં એક હૉસ્પિટલનાં 31 કર્મીઓ કોરોના સંક્રમિત
યુપીમાં એક જ પરિવારનાં 19 લોકો સંક્રમિત
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 24,506 થઇ
રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા
ઉડ્ડયન અને તેને સંલગ્ન ક્ષેત્રે 29 લાખ લોકો નોકરી ગુમાવી શકે છે
સંક્રમિતોની સંખ્યા 23 હજારને પાર થઇ