સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા રાહુલ ગાંધી, કૈલાશ માનસરોવરની તસ્વીર કરી હતી પોસ્ટ

News18 Gujarati
Updated: September 6, 2018, 7:43 PM IST
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા રાહુલ ગાંધી, કૈલાશ માનસરોવરની તસ્વીર કરી હતી પોસ્ટ
રાહુલ ગાંધી

ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધી દ્વારા માનસરોવર યાત્રાની તસવીર શેર કર્યા પછી કેટલાક સમય પછી તેઓ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા.

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની માનસરોવર યાત્રા પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે. અસલમાં 12 દિવસની યાત્રા પર રાહુલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી દેવામાં આવ્યો છે.

ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધી દ્વારા માનસરોવર યાત્રાની તસવીર શેર કર્યા પછી કેટલાક સમય પછી તેઓ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા. ટ્રોલર્સે રાહુલની આ યાત્રાની સત્યતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે.

Loading...


એક ટ્રોલરે કહ્યું કે, રાહુલ ગાંધી કોઈ અન્ય જગ્યાએ ગયા હતા પરંતુ તેવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ માનસરોવર ગયા છે.


વધુ એક ટ્રોલરે કહ્યું કે, જો રાહુલ કૈલાશ માનસરોવર છે તો નેપાળમાં સુઅરનું માંસ કેવી રીતે ખાઈ રહ્યાં છે?એક ટ્રોલરે કહ્યું કે, આટલી સારી જગ્યાએ હોવા છતાં પણ રાહુલ ગાંધીએ સેલ્ફી કેમ ના લીધી? તેઓ એકપણ ફોટોમાં જોવા મળી રહ્યાં નથી. તે અજીબ છે.
First published: September 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...