Home /News /national-international /

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને પત્રકાર અમૃતા રાયે કર્યા લગ્ન!

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને પત્રકાર અમૃતા રાયે કર્યા લગ્ન!

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને પત્રકાર અમૃતા રાયે લગ્ન કરી લીધા છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને પત્રકાર અમૃતા રાયે લગ્ન કરી લીધા છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને પત્રકાર અમૃતા રાયે લગ્ન કરી લીધા છે. આજે અમૃતા રાયે પોતે ફેસબૂકમાં શેયર કરતા લખ્યું છે કે, તેમને અને દિગ્વિજય સિંહે હિન્દૂ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે.

ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ અગાઉ અમૃતા અને દિગ્વિજય સિંહની અમુક અંગત તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી, જેના બાદ બન્ને વચ્ચેના સબંધોનો ખુલાસો થયો હતો. તે સમયે દિગ્વિજય સિંહે પોતાના સબંધને સ્વીકારતા કહ્યું હતું કે, સમય આવશે ત્યારે લગ્ન કરશે.

દિગ્વિજય સિંહની પત્નીનું થોડા વર્ષ અગાઉ મૃત્યુ થયું હતુ. અમુક મહિના અગાઉ જ તેમના પુત્રના લગ્ન થયા છે. તો આ તરફ અમૃતાના પહેલા પતિ આનંદ પ્રધાન એક જાણીતા પત્રકાર છે. અમૃતાએ તેમને ડિવોર્સ આપીને દિગ્વિજય સાથે લગ્ન કર્યા છે.
First published:

Tags: અમૃતા રાય, કોંગ્રેસ, દિગ્વિજયસિંહ, નેતા, પત્રકાર, લગ્ન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन