Home /News /national-international /સાળી પર જીજાજીએ દાનત બગાડી, સાસુને ધમકી આપી એવી વાત કરી દીધી કે પગે તળેથી જમીન સરકી ગઈ

સાળી પર જીજાજીએ દાનત બગાડી, સાસુને ધમકી આપી એવી વાત કરી દીધી કે પગે તળેથી જમીન સરકી ગઈ

પ્રતિકાત્મક ફોટો

ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લાના દાતાગંજમાં એક મહિલાએ પોતાના જમાઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે. હકીકતમાં જમાઈએ એવી વાત કહી દીધી, જેને સાંભળીને સાસુ હચમચી ગયા હતા.

    બદાયૂ: ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લાના દાતાગંજમાં એક મહિલાએ પોતાના જમાઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે. હકીકતમાં જમાઈએ એવી વાત કહી દીધી, જેને સાંભળીને સાસુ હચમચી ગયા હતા. દાતાગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામ રહેતી મહિલાએ પોલીસને અપીલ કરીને આરોપ લગાવ્યો હતો કે, તેમની મોટી દિકરીના લગ્ન બાજૂના ગામના રહેતા એક યુવક સાથે કર્યા હતા.

    આ પણ વાંચો: એકતરફી પ્રેમમાં પાગલ જીજાજીની દાનત સાળી પર બગડી, સાઢુભાઈને મોતને ઘાટ ઉતાર્યો

    મોટી દિકરીનો જમાઈ હેરાન કરી રહ્યો હતો, એટલે નાની દિકરીને થોડા દિવસ માટે ત્યાં મોકલી, આરોપ છે કે, જમાઈએ નાની દિકરી સાથે અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી લીધા. હવે તેને વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. તેનું કહેવુ છે કે, નાની દિકરીના લગ્ન પણ મારી સાથે કરાવો નહીંતર આખા પરિવારને બદનામ કરી દઈશ. ફરિયાદ મળતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે.


    દાતાગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામની મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી કે, તેમની મોટી દિકરીના લગ્ન ચાર વર્ષ પહેલા બાજૂના એક ગામના યુવક સાથે કર્યા હતા. જમાઈ મારી દિકરીને હેરાન કરતો હતો, તેથી દિકરીના કહેવા પર મેં નાની દિકરીને ત્યાં થોડા દિવસ રહેવા માટે મોકલી. આરોપ છે કે, જમાઈએ ત્યાં નાની દીકરી સાથે અશ્લીલ ફોટો અને વીડિયો બનાવ્યા, હવે તેને વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી દીધી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Love affair, Uttar prades

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन