બાલીમાં જવાળામુખી ફાટતા છોટા રાજનને આજે નહી લવાય ભારત

નવી દિલ્હીઃ ઇડોનેશિયાના વાલીમાં ધરપકડ કરાયેલ અંડરવલ્ડ ડોન છોટા રાજનને આજે ભારત લાવવો મુશ્કેલ બન્યો છે. વાલી પાસે જવાળામુખી ફાટતા તેની રાખ આકાશમાં ફેલાઇ છે જેને લીધે એરપોર્ટ પરથી કોઇ વિમાન ઉડી શકે તેમ નથી.

  • IBN7
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હીઃ ઇડોનેશિયાના વાલીમાં ધરપકડ કરાયેલ અંડરવલ્ડ ડોન છોટા રાજનને આજે ભારત લાવવો મુશ્કેલ બન્યો છે. વાલી પાસે જવાળામુખી ફાટતા તેની રાખ આકાશમાં ફેલાઇ છે જેને લીધે એરપોર્ટ પરથી કોઇ વિમાન ઉડી શકે તેમ નથી.

આ અગાઉ ખરાબ હવામાનને લીધે મંગળવારે ડોન રાજનને ભારત લાવી શકાયો ન હતો. હવે મનાઇ રહ્યું છે કે, સીબીઆઇ રાજનને ગુરુવારે ભારત લાવી શકે છે.
First published: