Chhattisgarh Breaking: સુકમામાં CRPF જવાને સાથીઓ પર વરસાવી ગોળીઓ, 4નાં મોત

સુકમામાં સાથી જવાને જ કર્યો હુમલો

સુકમા- છત્તીસગઢનાં સુકમા જિલ્લામાં CRPFનાં એક જવાને તેમનાં સાથિઓ પર ગોળીઓ ચલાવી હતી. તેનાં ત્રણ જવાનોનાં મોત થઇ ગયા અને પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતાં. ઘાયલને હોસ્પિટલમાં લઇ ગયા છે. ઘટના સુકમા જિલ્લાનાં મરઇગુડા થાના વિસ્તારમાં લિગમ પલ્લી CRPF 50 બટાલિયન કેમ્પમાં થયું છે. ઘટના રાત્રે આશરે 3.30 વાગ્યે થઇ છે.

  • Share this:

    આ પણ વાંચો: PM મોદી વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા, બાઈડન અને બોરિસ જોનસનને પાછળ છોડી બન્યા નંબર વન

    જાણકારી મુજબ, CRPFનાં જવાન રિતેશ રંજને અચાનક જ સાથીઓ પર ગોળીઓ ચલાવી હતી. જે બાદ કેમ્પમાં હડકંપ મચી ગયો હતો. આરોપી જવાનને અટકાયતમાં લઇને પુછપરછ કરી છે. મૃતક જવાનોનું નામ ધનજી, રાજિબ મંડળ અને રાજમણિ કુમાર યાદવ છે. ચોથા મૃતક જવાનનું નામ હાલમાં સામે આવ્યું નથી. બસ્તર IG પી. સુંદરરાજની ઘટનાની પુષ્ટિ છે. તેણે કહ્યું કે, ઘટના વહેલી સવારે 3.30 વાગ્યાં છે. ગોળી ચલાવનારા જવાનને કાબૂ કરી લીધો છે. પૂછપરછ બાદ આખો સ્પષ્ટ થશે. IG સુંદરરાજ ઘટના સ્થળ માટે હેલીકોપ્ટરથી રવાના થઇ ગયા છે. તે મરઇગુડા લિંગનપલ્લી કેમ્પ જશે.

    આ ખબર હાલમાં જ સામે આવી છએ. અને આપે સૌથી પહેલાં News18Gujarati વાંચી રહ્યાં છો. જેમ જેમ જાણકારી મળી રહી છે અમે તેને અપડેટ આપી રહ્યાં છીએ. વધુ સારા અનુભવ માટે આપ આ ખબરને રીફ્રેશ કરતાં રહો, તેથી તમામ અપડેટ આપને તુરંત મળી શકે છે. આપ અમારી સાથે રહો અને તમામ ખબર સૌથી પહેલાં https://gujarati.news18.com પર જુઓ
    Published by:Margi Pandya
    First published: