દિવાળીના પ્રસંગે રેલવેએ તેના કર્મચારીઓ મોટી ગિફ્ટની જાહેરાત કરી છે.
દિવાળીના પ્રસંગે રેલવેએ તેના કર્મચારીઓ મોટી ગિફ્ટની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના વેતન બરાબર બોનસ આપવાની જાહેરાત કરી છે. રેલવેએ અરાજપત્રિત રેલવે કર્મચારીઓ(આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને છોડી)ને 78 દિવસના વેતન બરાબર ઉત્પાદકતા સાથે જોડવાનું બોનસ(પીએલબી)ની ચુકવણી કરવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ દિવાળીના પ્રસંગે રેલવેએ તેના કર્મચારીઓ મોટી ગિફ્ટની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના વેતન બરાબર બોનસ આપવાની જાહેરાત કરી છે. રેલવેએ અરાજપત્રિત રેલવે કર્મચારીઓ(આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને છોડી)ને 78 દિવસના વેતન બરાબર ઉત્પાદકતા સાથે જોડવાનું બોનસ(પીએલબી)ની ચુકવણી કરવાની જાહેરાત કરી છે.
રેલવે પર પડશે આટલી અસર રેલવે કર્મચારીઓને આ બોનસની ચુકવણી કરવા માટે 1832.09નો ભાર પડશે. એલિજિબલ રેલવે કર્મચારીઓને PLBની ચુકવણી તરીકે 7000 રૂપિયા પ્રતિમાસની ચુકવવામાં આવે છે. 78 દિવસના હિસાબથી કર્મચારીને બોનસની રકમ 17951 કરોડ રૂપિયા આપવામા આવશે.