કેન્સરગ્રસ્ત સીમાએ છેલ્લી વખતે FB અપડેટ કરતાં કહ્યું, મારી પાસે છે માત્ર 21 સેકન્ડ!

બ્રિટેનમાં એક મહિલાએ પોતાના અંતિમ સમયે ફેસબૂક સ્ટેટસ અપડેટ કર્યું છે, જે લોકોને જિંદગી જીવવા માટે એક ઉત્તમ સંદેશ આપે છે. કેન્સર પીડિત મહિલા સીમા જયા શર્મા (37)નો મૃત્યુ બે દિવસ અગાઉ થયો છે. તેઓએ ફેસબૂકમાં પોતાના મૃત્યું પહેલા સંદેશ લખીને જણાવ્યું હતું કે, તે વિદાય લઇ રહી છે.

બ્રિટેનમાં એક મહિલાએ પોતાના અંતિમ સમયે ફેસબૂક સ્ટેટસ અપડેટ કર્યું છે, જે લોકોને જિંદગી જીવવા માટે એક ઉત્તમ સંદેશ આપે છે. કેન્સર પીડિત મહિલા સીમા જયા શર્મા (37)નો મૃત્યુ બે દિવસ અગાઉ થયો છે. તેઓએ ફેસબૂકમાં પોતાના મૃત્યું પહેલા સંદેશ લખીને જણાવ્યું હતું કે, તે વિદાય લઇ રહી છે.

  • Share this:
રેડબ્રિઝઃ કેન્સર જેવી ભયંકર રોગ જો કોઇને થયો હોય અને તે પોતાના અંતિમસ્વાસો લઇ રહ્યો હોય તો તે શું કરી શકે? રડવા લાગે? હસી શકે છે? પરિવારોને મળી શકે છે? પરંતુ બ્રિટેનમાં એક મહિલાએ પોતાના અંતિમ સમયે ફેસબૂક સ્ટેટસ અપડેટ કર્યું છે, જે લોકોને જિંદગી જીવવા માટે એક ઉત્તમ સંદેશ આપે છે. કેન્સર પીડિત મહિલા સીમા જયા શર્મા (37)નું મૃત્યુ બે દિવસ અગાઉ થયું છે. તેઓએ ફેસબૂકમાં પોતાના મૃત્યું પહેલા સંદેશ લખીને જણાવ્યું હતું કે, તે વિદાય લઇ રહી છે.

તેણીએ લખ્યું હતું કે, “I got 21 seconds to go!!!” he he :P). સીમા જયા શર્મા એક મોડેલ અને ગાયિકા રહી ચૂકી છે. તે ઇલફોર્ડ લંડનમાં રહેતી હતી. તેઓએ ફેસબૂકમાં ઘણા લોકોને સંદેશ આપ્યો હતો. સીમાએ પોતાના અંતિમ સમયમાં લોકોને જિંદગીની શીખ આપતા લખ્યું, 'મુજે દુઆઓ મે યાદ રખા, ઓર મુજે યાદ કરના હંમેશા, હર સમય મુસ્કરાના ઓર મઝે કરના. મે યહા સબકે સાથ મસ્તી કર રહી હું. અર્જેટાઇના, મેરે લિયે મત રોના..સચ યે હે કિ તુમ દુનિયા કે નક્શે પર કહાં હો, મુજે નહીં પતા. ભૂગોળ મેરા પસંદીદા વિષય કભી નહીં રહા'.

આટલું જ નહીં, સીમાએ વધુ એક સ્ટેટસમાં લખ્યું, જે લોકોને હસાવી રહ્યું હતું. સીમાએ લખ્ખું હતું કે, જો કોઇ પક્ષી કોઇ વ્યક્તિના માથા પર ગંદકી કરે છે, તો હું કહેતી હતી ઠંડા રહો યાર, અને તે પાછું બોલતો, 'યો મૈન'. સમીએ આગળ લખ્યું કે, જો હું તમને પસંદ છું તો, જલ્દી કોઇ પક્ષી તમારા માથાને ગંદુ કરશે. સીમા જયા શર્મા કેટલાય સમયથી કેન્સરથી પિડાય રહી હતી. આ પહેલા તે ત્રણ વાર ગંભીર સ્થિતિમાં કેન્સરના મોતને પરાસ્ત કરી ચૂકી હતી. આટલું નહી તે કેન્સર જાગૃતી અભિયાનનો પણ હિસ્સો હતી. પણ આ સમય તે કેન્સરથ સામે જીતી ન શકી.

તેમના મૃત્યુ બાદ બીજા દિવસે તેમના દિકરાએ તેમનો ફેસબૂક સ્ટેટસ અપડેટ કર્યું અને કહ્યું કે, આ તેની માતાની ઇચ્છા હતી કે, તે તેમના અંતિમ સંસ્કારને લઇને દુનિયાને જાણ કરે. સીમા જયા શર્માના ફેસબૂક સ્ટેટસ પર તેમના દિકરાએ લખ્યું કે, કોઇ તેમની મોત બાદથી અંતિમ સંસ્કાર સુધીના સમય તેમના ઘરે ન જાય, અને દુઃખી ન થાય. તે તમામ લોકો અંતિમ સંસ્કારના સમયે પહોંચે, જેને લઇને મારો દિકરો જાણકારી આપશે. સીમાનો અંતિમ સંસ્કાર 28 ઓગષ્ટના રોજ કરાશે. જહાં પહોંચનાર લોકોએ રંગીન કપડા પહેરવાના રહેશે. સીમાના અંતિમ ફેસબૂક સ્ટેટસમાં આ વિષય અંગે પણ ઉલ્લેખ કરાયો હતો.
First published: