રાયગઢ જિલ્લાના ખોપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે 48 વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ હતી, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મુંબઈ: રાયગઢ જિલ્લાના ખોપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે 48 વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ હતી, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર