મક્કાની મસ્ઝિદમાં 'ગેમ' રમતી મહિલાઓની તસવીર થઈ રહી છે વાઈરલ
News18 Gujarati Updated: February 23, 2018, 11:51 AM IST

- News18 Gujarati
- Last Updated: February 23, 2018, 11:51 AM IST
સાઉદી અરબના પવિત્ર શહેર મક્કાની એક તસવીર વાઈરલ થઈ રહી છે. આ તસવીર વાઈરલ થવાના એક કલાક પછી સાઉદીના અધિકારીઓએ એક નિવેદન જાહેર કર્યું છે.
સાઉદી અધિકારીઓએ કહ્યું છે કે, 'ગત શુક્રવારે 11 કલાકે પવિત્ર મસ્ઝિદના કેટલાક સિક્યોરિટી અધિકારીઓએ ચાર મહિલાઓને બોર્ડ ગેમ સિક્વેંસ રમતા જોઈ. ત્યાર બાદ અમે તે મહિલાઓ પાસે સિક્યોરિટી ગાર્ડને મોકલીને કહ્યું કં અહીયા આવું ન કરો. જો કે સિક્યોરિટી અધિકારીઓની વાત તેમણે તરત જ માની લીધી અને રમત બંધ કરીને તે ત્યાંથી જતી રહી.'
આ તસવીર પર લોકોની હજારો પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક મહિલાઓને આ રીતે રમવાની નિંદા કરે છે તો કેટલાક તેમને ખોટું કહે છે.
આ પહેલા 2015માં મસ્ઝિદ-એ-નાજબીની અંદર યુવાનોની કાર્ડ રમવાની તસવીર વાઈરલ થઈ હતી. ત્યાર બાદ સુરક્ષા કર્મીઓએ તેમની અટકાયત કરી લીધી હતી.

Loading...