Home /News /national-international /ભારતીય પ્રેમી સાથે લગ્ન કરવા 4000 કિમી દૂરથી આવી બ્રિટિશ નર્સ, હિન્દુ ધર્મમાં છે અતૂટ વિશ્વાસ

ભારતીય પ્રેમી સાથે લગ્ન કરવા 4000 કિમી દૂરથી આવી બ્રિટિશ નર્સ, હિન્દુ ધર્મમાં છે અતૂટ વિશ્વાસ

wedding

પ્રેમને કોઈ સીમાડા નથી હોતા. ઈંગ્લેન્ડની એક નર્સે આ વાતને સાબિત કરી બતાવી છે. તેને હિન્દુ ધર્મમાં અતૂટ વિશ્વાસ છે અને તે ભારતીય પ્રેમીને પરણવા છેક 4000 કિમી દૂરથી ભારત આવી હતી.

  British Nurse Marries Agra Boy: ફિલ્મમાં જોવા મળતી લવ સ્ટોરીઓ વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પણ ક્યારેક વાસ્તવિક જીવનમાં સામે આવતી લવ સ્ટોરી ફિલ્મો કરતા પણ વધુ રસપ્રદ હોય છે. અહીં આવી જ એક લવસ્ટોરી રજૂ કરવામાં આવી છે.

   ये लव स्टोरी है इंग्लैंड की 26 वर्षीय हैना हॉबिट और आगरा के पालेंद्र सिंह (Hannah Hewitt and Palendra singh Love Story) की. दोनों हाल में हिंदू रीति-रिवाज़ से शादी के बंधन बंध गए. नव दंपति ने हर वक्त में एक दूसरे का साथ देने और जन्म-जन्म का साथ निभाने का वादा किया. 28 वर्षीय पालेंद्र सिंह आगरा के गाड़े का नगला गांव के निवासी है. सोशल मीडिया ऐप के जरिए से वह हैना के संपर्क में आए थे. दोनों सोशल मीडिया ऐप पर धर्म से जुड़ी जानकारियां पॉडकास्ट के जरिए साझा करते थे. इसी बीच दोनों को एकदूसरे के धर्म को जानने की जिज्ञासा हुई.

  આ લવ સ્ટોરી ઈંગ્લેન્ડના 26 વર્ષીય હન્ના હોબિટ અને આગ્રાના પાલેન્દ્ર સિંહ (Hannah Hewitt and Palendra singh Love Story)ની છે. નવવિવાહિત દંપતીએ હંમેશાં એકબીજાને સપોર્ટ આપવાનું અને જન્મો અને જનમ સાથ આપવાનું વચન આપ્યું છે. પોતાના પ્રેમને પામવા હન્ના 4000 કિમી દૂરથી ભારત આવી હતી અને અહીંના રીતરિવાજો મુજબ જીવી રહી છે.

   पालेद्र सिंह आगरा की एक निजी कंपनी में सेल्स मैनेजर के तौर पर कार्यरत हैं. अपनी लव स्टोरी का खुलासा करते करते हुए उन्होंने बताया कि कोरोना की पहली लहर के दौरान सोशल मीडिया एप पर वह अपने पॉडकास्ट शेयर किया करते थे. इसी दौरान वह मैनचेस्टर की हैना के संपर्क में आए. हैना पेशे से नर्स हैं. दोनों शुरुआत में एकदूसरे के धर्म से जुड़े हुए विचार शेयर करने लगे. फिर इंस्टाग्राम और टेलीग्राम पर भी दोनों विचार शेयर करने लगी. इसी बीच दोनों की दोस्ती हो गई जो बढ़ती चली गई. दोनों जल्द ही प्यार में बदल गई.

  28 વર્ષીય પાલેન્દ્ર સિંહ આગ્રાના ગાડે કા નાગલા ગામનો રહેવાસી છે. તે સોશિયલ મીડિયા દ્વારા હન્નાના સંપર્કમાં આવ્યો હતો. બંને સોશિયલ મીડિયા એપ્સ પર પોડકાસ્ટ દ્વારા ધર્મ સંબંધિત માહિતી શેર કરતા હતા. આ દરમિયાન બંનેને એકબીજાનો ધર્મ જાણવાની ઉત્સુકતા થઈ હતી.

   पालेंद्र सिंह आगे बताते हैं, 'दोस्ती कब प्यार में बदली, हम दोनों को पता ही नहीं. किसी तरह से प्यार का इजहार हुआ. फिर 2 साल तक अफेयर चला. हम दोनों ने रिश्ते को नाम देने का फैसला किया. दोनों परिवारों से सहमति ली. दोनों परिवारों को इस रिश्ते से आपत्ति नहीं थी तो शादी के बंधन में बंधने का निर्णय लिया.' हैना ने भारत आने का फैसला किया. हैना जल्द ही पालेंद्र के गांव बमरौली कटारा आ गईं, जहां शादी हिंदू रीति रिवाज के साथ गाड़े का नगला के श्री शक्ति मंदिर पर सात फेरे लिए. शादी के बाद मंदिर के महंत श्री विवेकानंद गिरी नाथ जी का नव दंपति ने आशीर्वाद लिया.

  પાલેદ્રા સિંહ આગ્રાની ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે. પોતાની લવસ્ટોરી અંગે જણાવતા તે કહે છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન તે સોશિયલ મીડિયા એપ્સ પર પોતાના પોડકાસ્ટ શેર કરતો હતો. આ દરમિયાન તે માન્ચેસ્ટરના હન્નાના સંપર્કમાં આવ્યો હતો. હન્ના વ્યવસાયે નર્સ છે. શરૂઆતમાં બંનેએ એકબીજાના ધર્મ સાથે જોડાયેલા વિચારો શેર કરવાનું શરૂ કર્યું હતું. પછી તેમણે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર મંતવ્યો શેર કરવા લાગ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ, જે સતત વધતી રહી હતી. બંને ટૂંક સમયમાં જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

   हैना मैनचेस्टर की रहने वाली हैं. जब उन्होंने शादी में लाल जोड़ा पहना तो भारतीय नारी की तरह खूबसूरत लग रही थीं. वह हिंदू समाज के रीति-रिवाज को बारीकियों से समझने की कोशिश कर रही हैं. हैना ने बताया कि वह भारतीय संस्कृति से प्रभावित हैं. हिंदू धर्म में उनकी आस्था है और यहां के रीति-रिवाज बहुत अच्छे लगते हैं. उन्होंने कहा कि वह हिंदी सीखने की कोशिश कर रही हैं. खुद को भारतीय परिवार के परिवेश में ढालने की कोशिश करेंगी.

  પાલેન્દ્ર સિંહ આગળ જણાવે છે કે, અમારી મિત્રતા પ્રેમમાં ક્યારે પ્રેમમાં પરિણામો એ એમને ખબર જ નહોતી. પ્રેમ વ્યક્ત કર્યા પછી આ સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યો હતો. ત્યારબાદ અમે બંનેએ આ સંબંધને નામ આપવાનું નક્કી કર્યું અને બંને પરિવારોની સંમતિ લીધી હતી. બંને પરિવારે આ સંબંધ સામે વાંધો ઉઠાવ્યો ન હતો, તેથી લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય કર્યો હતો.

   हैना ने कहा कि मैनचेस्टर की तुलना में यहां गांव का माहौल बहुत अलग है लेकिन वह परिस्थिति के अनुरूप ढालने की कोशिश करेंगी. इतना ही नहीं, घर के कामकाज में सहयोग करेंगी उन्हें नई चीजें को सीखना अच्छा लगता है. हैना ने कहा कि वह गोबर के उपले बनाने और और गाय का दूध भी निकालना भी सीखेंगी.

  ત્યારબાદ હન્નાએ ભારત આવવાનું નક્કી કર્યું હતું અને તે પાલેન્દ્રના ગામ બમરૌલી કટારા આવી ગઇ હતી, જ્યાં હિન્દુ રીતિ-રિવાજો સાથે લગ્નગ્રંથિએ જોડાયા હતાં. લગ્ન બાદ નવવિવાહિત યુગલે મંદિરના મહંત વિવેકાનંદ ગિરિનાથજીના આશીર્વાદ લીધા હતા.

  હન્ના મન્ચેસ્ટરની છે. લગ્નમાં તેણે પાનેતર પહેર્યું હતું ત્યારે તે ભારતીય મહિલા જેવી સુંદર લાગતી હતી. તે હિન્દુ સમાજના રિવાજોને સમજવાનો પ્રયાસ કરી રહી છે. હન્નાએ કહ્યું કે, તે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત છે. તેને હિંદુ ધર્મમાં વિશ્વાસ છે અને અહીંના રિવાજો ખૂબ જ સારા લાગે છે. તેણે કહ્યું કે તે હિન્દી શીખવાનો પ્રયાસ કરી રહી છે. તે પોતાને ભારતીય પરિવારના વાતાવરણમાં ઢાળવાનો પ્રયાસ કરશે.

  આ પણ વાંચો: સેક્સ ચેન્જ કરાવી શિક્ષિકા પુરુષ બની, વિદ્યાર્થિની સાથે થયો પ્રેમ, લગ્ન કરીને કહ્યું- હું અંદરથી છોકરો છું

  હન્નાના મત મુજબ અહીંના ગામમાં વાતાવરણ માન્ચેસ્ટર કરતા ખૂબ જ અલગ છે પરંતુ તે પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયાસ કરશે. એટલું જ નહીં તેઓ ઘરના કામમાં સહયોગ કરશે. તેને નવી વસ્તુઓ શીખવી ગમે છે. હન્નાએ કહ્યું કે તે છાણા કઈ રીતે થાપવા અને ગાયનું દૂધ કેવી રીતે કાઢવું તે શીખશે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Agra, Ajab Gajab, BRITAIN, Wedding

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन