કેન્સરના દર્દીઓ માટે મોટા સમાચારા, 5 વર્ષ પહેલાથી જાણી શકાશે આ બીમારી વિશે

તે માટે સંશોધકોએ 180 લોકોના બ્લડ સેમ્પલ લીધા. તેમાં 90 લોકો નો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો હતો. અને 80 લોકો સંપૂર્ણ રીતે તંદુરસ્ત હતા. તેમ છતાં, શોધકર્તા ફરીથી 800 દર્દીઓના બ્લડ સેમ્પલ લઈને અલગ અલગ ફેક્ટર્સ આધારિત ટેસ્ટ કરી રહ્યા છે.

તે માટે સંશોધકોએ 180 લોકોના બ્લડ સેમ્પલ લીધા. તેમાં 90 લોકો નો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો હતો. અને 80 લોકો સંપૂર્ણ રીતે તંદુરસ્ત હતા. તેમ છતાં, શોધકર્તા ફરીથી 800 દર્દીઓના બ્લડ સેમ્પલ લઈને અલગ અલગ ફેક્ટર્સ આધારિત ટેસ્ટ કરી રહ્યા છે.

 • Share this:
  કેન્સરના દર્દીઓ માટે આ ખબર ખરેખર રાહત આપનારી સાબિત થઈ શકે છે. વાસ્તવિક રીતે યુકેના બ્રેસ્ટ કેન્સર સંશોધનકારોએ કહ્યું કે ફંડ્સની તકલીફ ન હોય તો આવનાર સમયમાં જલદી જ એક એવો બ્લડ ટેસ્ટ થઈ શકશે જેનાથી બૉડી ચેકઅપના 5 વર્ષ પહેલા જ બૉડીમાં કેન્સ થવાની સંભાવના બાબતે જાણ થઈ શકે છે. આ સાથે બૉડીમાં કેન્સરના લક્ષણો વિશે પણ જાણ થઈ શકશે. લાઈવ હિન્દુસ્તાનની ખબર અનુસાર સંશોધકોએ આ સંશોધનના પરિણામ અનુસાર કહી છે.

  તે માટે સંશોધકોએ 180 લોકોના બ્લડ સેમ્પલ લીધા. તેમાં 90 લોકો નો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો હતો. અને 80 લોકો સંપૂર્ણ રીતે તંદુરસ્ત હતા. તેમ છતાં, શોધકર્તા ફરીથી 800 દર્દીઓના બ્લડ સેમ્પલ લઈને અલગ અલગ ફેક્ટર્સ આધારિત ટેસ્ટ કરી રહ્યા છે. જેના કારણે આ વાત સામે આવી શકે કે પહેલા કરાયેલું સંશોધન કેટલી હદ સુધી સટિક હતું. સંશોધનકર્તા તેની દરેક બાબત ની તપાસ કરી રહ્યા છે.

  આ બાબતે નૉટિનઘ્મ યુનિવર્સિટીના પી.એચ.ડી. વિદ્યાર્થીઓની જાણકારી આપતા કહ્યું કે, જે દેશ ઓછી અને મિડિયમ કમાણી કર્તા તેમના માટે રક્તસ્ત્રાવની તપાસ કરીને સ્તન કેન્સરની જાણ પ્રથન તબક્કામાં જ થઈ શકે છે.

  લાઈવ હિન્દુસ્તાન વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે લગભગ 21 લાખ મહિલાઓ સ્તન કેન્સરથી પીડિત મળી આવે છે. વર્ષ 2018 માં બ્રેસ્ટ કેન્સરના કારણે આખા વિશ્વમાં 6 લાખ 27 હજાર જેટલી મહિલાઓનું મૃત્યુ થયું. બાકીના અન્ય પ્રકારનાં કેન્સરના કારણે લગબગ 15 ટકા મહિલાઓનું મૃત્યુ થયું છે.

  કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ

  આ છે મોતનો આઈલેન્ડ, જે પણ અહીં જાય છે તે પાછો જ નથી ફરતો

   આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
  Published by:Bansari Shah
  First published: