Home /News /national-international /

હચમચી ધરતી: આસામમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ

હચમચી ધરતી: આસામમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ

પ્રતિકાત્મક તસવીર

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભારત મ્યાંમાર બોર્ડર વિસ્તાર બતાવવામાં આવી રહ્યું છે.

    આસામમાં શનિવાર સાંજે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં કોઈ જાન-માલની જાણકારી સામે નથી આવી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભારત મ્યાંમાર બોર્ડર વિસ્તાર બતાવવામાં આવી રહ્યું છે.

    ભૂકંપની ઊંડાઈ જમીનથી 80 કિમી નીચે હોવાની માહિતી મળી રહી છે.



    બતાવવામાં આવ્યું કે, ભૂકંપનું મેઈન કેન્દ્ર બિંદુ નાગાલેન્ડ આસપાસ હતું.

    Published by:kiran mehta
    First published:

    Tags: Breaking, Guwahati, આસામ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन