Home /News /national-international /

BREAKING : BJP નેતા મિથુન ચક્રવર્તીનો મોટો દાવો - TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં

BREAKING : BJP નેતા મિથુન ચક્રવર્તીનો મોટો દાવો - TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં

મિથુન ચક્રવર્તી

    કોલકાતા: પશ્ચિમ બંગાળ (west bengal) માં બીજેપી નેતા મિથુન ચક્રવર્તી (mithun-chakraborty) એ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું તારે બ્રેકિંગ ન્યુઝ સાંભળવા છે? હાલમાં ટીએમસી (TMC) ના 38 ધારાસભ્યો અમારી સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે, જેમાંથી 21 સીધા છે.



    મિથુન ચક્રવર્તીએ એમ પણ કહ્યું કે, ભાજપને મુસ્લિમ વિરોધી કહેવું માત્ર એક ષડયંત્ર છે, જ્યારે વાસ્તવમાં એવું કંઈ નથી. મિથુને કહ્યું કે, ભાજપને મુસ્લિમો વિરોધી કહેવામાં આવે છે. પણ આવું કેમ? દેશના ત્રણ મોટા સુપરસ્ટાર સલમાન, શાહરૂખ અને આમિર ખાન મુસ્લિમ છે. આ કેવી રીતે શક્ય બન્યું?
    Published by:kiran mehta
    First published:

    Tags: Mithun Chakraborty

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन