Home /News /national-international /લગ્નમાં ટેણિયાએ બાળકીને ડાન્સ ફ્લોર પર Kiss કરી, આ ક્યુટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે

લગ્નમાં ટેણિયાએ બાળકીને ડાન્સ ફ્લોર પર Kiss કરી, આ ક્યુટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે

ટેણિયાએ બાળકીને કિસ કરી

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે લગ્ન દરમિયાન ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહેલા બાળકોનો છે. ભલભલા લોકો આ જોઈને શરમથી પાણી પાણી થઈ ગયા છે. તે જ સમયે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

    અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતાં હોય છે. હવે તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. વીડિયો જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા હતા.

    સામાન્ય રીતે લગ્ન દરમિયાન વર-કન્યાની એન્ટ્રીથી લઈને તેમના ડાન્સ સુધીના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે લગ્ન દરમિયાન ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહેલા બાળકોનો છે. ભલભલા લોકો આ જોઈને શરમથી પાણી પાણી થઈ ગયા છે. તે જ સમયે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.





    આ પણ વાંચોઃ રાજ્યમાં રેપની ઘટના વધી; બીમાર પિતા માટે ઘી ખરીદવા ગયેલી યુવતી પર 5 લોકોએ ગેંગરેપ કર્યો, 3 BSF જવાનો પણ સામેલ

    બાળકે કરી કિસ


    આ વાયરલ વીડિયો ટ્વિટર પર 'ઝિંદગી ગુલઝાર હૈ' નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં બે બાળકો પાર્ટીમાં આવેલા લોકો સાથે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળે છે. ત્યારે એક તોફાની બાળક ડાન્સ કરતી છોકરી પાસે પહોંચે છે અને તેને પકડીને હોઠ પર ચુંબન કરે છે. જેને જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે.

    વિડીયો વાયરલ થયો


    નાના બાળકને કિસ કરતા જોઈને ત્યાં ઉભેલી એક મહિલા આવીને તેને દૂર કરે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 2 લાખ 23 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે 'લગ્નમાં વડીલોનું જ નહીં પણ બાળકોનું પમ ધ્યાન રાખો'
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Trending news, Viral videos, Wedding

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन