પશ્ચિમ બંગાળ: બીજેપી ઓફિસમાં ફાંસીથી લટકતો મળ્યો આધેડનું શબ

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે વ્યક્તિની હત્યા કરી શબ લટકાવી દેવામાં આવ્યું છે કે તેણે આત્મહત્યા કરી છે

  • Share this:
    પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ગુરુવાર સવારે બીજેપી બૂથ ઓફિસમાં એક વ્યક્તિનું શબ મળતાં હોબાળો થઈ ગયો છે. બીજેપીની બૂથ ઓફિસમાં 42 વર્ષીય એક વ્યક્તિનું શબ દોરડેથી લટકતું મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલાની તપાસ કરી રહી છે.

    જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે વ્યક્તિની હત્યા કરી શબ લટકાવી દેવામાં આવ્યું છે કે તેણે આત્મહત્યા કરી છે.
    Published by:Mrunal Bhojak
    First published: