Home /News /national-international /

મોદીની રેલીઓમાં જઈને ફેંકો ખુરશીઓ અને પૂછો નોકરીઓનું શું થયું?- જીગ્નેશ

મોદીની રેલીઓમાં જઈને ફેંકો ખુરશીઓ અને પૂછો નોકરીઓનું શું થયું?- જીગ્નેશ

ફાઇલ ફોટો- જીજ્ઞેશ મેવાણી

    કર્ણાટકના ચિત્રદુર્ગા જિલ્લામાં ભાજપના જિલ્લા અધ્યક્ષે દલિત નેતા જીગ્નેસ મેવાણી વિરૂદ્ધ FIR દાખલ કરી છે. ચિત્રદુર્ગમાં જિગ્નેશ મેવાણીએ એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે કર્ણાટકના યુવા પ્રધાનમંત્રી મોદીની રેલીઓમાં અડચણ પેદા કરે.



    જિગ્નેસ મેવાણીએ ચિત્રદુર્ગાના યુવાઓને અપિલ કરી છે કે કર્ણાટકના યુવાઓનું આ ચૂંટણીમાં સૌથી મોટું યોગદાન એ જ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેંગાલુરૂમાં પ્રસ્તાવિત રેલીઓમાં ખુરશીઓ હવામાં ઉછાળે અને મોદીની રેલીમાં અડચણ પેદા કરે. અને ફંકશનને ડિસ્ટર્બ કરે. જિગ્નેશે કહ્યું કે 2 કરોડ લોકોને નોકરી આપવાની વાતોનું શું થયું અને જો તેઓ કંઈ ન કરી શકે તો કહો કે તેઓ હિમાલય ચાલ્યા જાય.



    આમ જિગ્નેશ મેવાણીના આ નિવેદદના કારણે જિલ્લા અધ્યક્ષે દલિત નેતા જીગ્નેસ મેવાણી વિરૂદ્ધ FIR દાખલ કરી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Bengaluru, Jignesh Mevani, Karnataka assembly, પીએમ મોદી

    આગામી સમાચાર