Home /News /national-international /

BJP નેતાનું વિવાદિત નિવેદન, 'એવોર્ડ પરત કરનારા કોંગ્રેસના ટુકડા પર જીવનાર કુતરા'

નવી દિલ્હી# બિહારથી રાજ્યસભામાં બીજેપી સાંસદ આર. કે. સિન્હા સાહિત્યકારો દ્વારા સન્માન પરત આપવાને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સીવાનમાં એક કાર્યક્રમમાં સિન્હાએ કહ્યું કે, અસહિષ્ળુતાના નામ પર સન્માન પરત કરનાર સાહિત્યકાર કોંગ્રેસના ચમચા છે અને તેમના ટુકડા પર જીવનાર કુતરા છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# બિહારથી રાજ્યસભામાં બીજેપી સાંસદ આર. કે. સિન્હા સાહિત્યકારો દ્વારા સન્માન પરત આપવાને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સીવાનમાં એક કાર્યક્રમમાં સિન્હાએ કહ્યું કે, અસહિષ્ળુતાના નામ પર સન્માન પરત કરનાર સાહિત્યકાર કોંગ્રેસના ચમચા છે અને તેમના ટુકડા પર જીવનાર કુતરા છે.

આર. કે. સિન્હાએ કહ્યું કે, સન્માન પરત કરનાર સાહિત્યકાર, એજ લોકો છે, જે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોંગ્રેસના તરફથી વારાણસીમાં જઇને ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં ઘણા સાહિત્યકારોએ અસહિષ્ળુતાના નામ પર પોતાના સન્માન પરત કર્યા હતા.

સમગ્ર દેશમાં આ મુદ્દે ઘણો હંગામો થવા પામ્યો હતો. અમુક લોકો સરકાર સાથે છે તો અમુક લોકો સરકાર વિરૂદ્ધ છે, પરંતુ આજે ખુદ બીજેપી સાંસદે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
First published:

Tags: એવોર્ડ, કરનારા, કુતરા, કોંગ્રેસ, નિવેદન, નેતા, પરત, બીજેપી, રાજકારણ, વિવાદાસ્પદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन