Home /News /national-international /'જેલમાં આખી રાત બેફામ માર મારવામાં આવતો': સાધ્વી પ્રજ્ઞા રડી પડ્યા

'જેલમાં આખી રાત બેફામ માર મારવામાં આવતો': સાધ્વી પ્રજ્ઞા રડી પડ્યા

    મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પાર્ટીના કાર્યકરોને સંબોધીત કર્યા હતા. આ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા પોતાના જેલના દિવસોને યાદ કરી ભાવુક થઇ ગયા હતા.

    સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે જેલ અધિકારી કબૂલવાનું કહેતા કે માલેગાવ બોમ્બ બ્લાસ્ટમાં તેણીનો હાથ હતો અને મુસ્લિમોની હત્યામાં કરી. પોલીસ એટલો માર મારતી કે સવાર પડી જતી. માર મારનારા બદલાતા રહેતાં પરંતુ માર ખાનારી એકલી હતી.





    ઉલ્લેખનીય છે કે બુધવારે પ્રજ્ઞાએ ભાજપ પાર્ટી જોઇન કરી હતી. આ વર્ષે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પ્રયાગરાજ કુંભ દરમિયાન ભારત ભક્તિ અખાડાની આચાર્ય મહામંડલેશ્વર પણ બનાવવામાં આવી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Jail, Torture, નેતા, ભાજપ

    विज्ञापन
    विज्ञापन