Home /News /national-international /વિચિત્ર લૂંટની ઘટના: મહિલાએ મોઢામાં નાખ્યા સોનાના ઘરેણા, જુઓ ચોરીનો Viral Video

વિચિત્ર લૂંટની ઘટના: મહિલાએ મોઢામાં નાખ્યા સોનાના ઘરેણા, જુઓ ચોરીનો Viral Video

ચોરીની આ રીત જોઈ લોકો ચોંકી ઉઠ્યા

ચોરીના અનેક વીડિયો સામે આવતા હોય છે. હાલમાં એક જૂનો વીડિયો (Viral Videos) ફરી એકવાર વાયરલ (Viral CCTV footage) થઈ રહ્યો છે જેમાં એક મહિલા જ્વેલરી સ્ટોરમાં બેસેલી જોવા મળે છે ત્યારબાદ જે થયું તે જોઈને તમે ચોંકી (Women robber stealing technique) ઉઠશો.

વધુ જુઓ ...
  અનેક લૂંટ કેમેરામાં કેદ થઈ છે, જેણે સોશિયલ મીડિયો (Social Media) પર હાહાકાર મચાવ્યો છે. પર્સમાં ચીજવસ્તુઓ છીનવી લેવાથી માંડીને બંદૂકની અણી પર દુકાન લૂંટવી અને સાડીની અંદર સામાનની લૂંચ ચલાવી ત્યાંથી સરકી જવા સુધીની અનેક પ્રકારની લૂંટ આપણે જોઈ છે. પરંતુ આ નવીનતમ રીત તમને અવાચક છોડી દેશે કારણ કે ચોર તેના મોંમાં મૂકીને સોનાના ઘરેણાં (Women robbers weird stealing technique)ની ચોરી કરે છે. સીસીટીવી ફૂટેજ (CCTV footage) જે એક મીમ પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું હતું, જેમાં એક ચોરની ઝવેરાતની દુકાનમાં લૂંટ ચલાવતી બતાવે છે.

  આ ઘટના ગયા વર્ષના ડિસેમ્બરમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બની હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં તેનો વીડિયો ઇન્ટરનેટ પર ફરી આવ્યો છે. વાયરલ વીડિયોમાં તે ક્ષણ કેદ થઈ જ્યારે એક મહિલાએ જ્વેલરી સ્ટોરમાં લૂંટની સુવર્ણ તક જોઈ.

  એવું લાગે છે કે તેણીએ જાણે સોનાને આખું ગળી લીધું છે, મોટે ભાગે તેણીએ તેને તેના મોંમાં મૂક્યું હોવું જોઈએ. આ ક્લિપ ઝવેરાતની દુકાનના કાઉન્ટર પર બેઠેલી બે મહિલાઓ સાથે ખુલે છે, અને દુકાનદાર તેમાંથી એકને એક નાની, અસ્પષ્ટ વસ્તુ આપે છે, જે રિંગ હોય તેવું લાગે છે. પછી વિડિયો ચોર પર ઝૂમ કરે છે જે તેના મોંમાં દાગીના નાખે છે. આ ઉપરાંત, તેણી તેના વાળ અને શાલને ઠીક કરતી હોય તેમ લગાડે છે.

  આ પણ વાંચો: કોઈએ સાડીની અંદર છુપાવ્યું ટીવી તો કારમાં કર્યું ગાયનું અપહરણ! જુઓ Video

  વાયરલ વીડિયો શેર કરતી વખતે મેમ પેજ પર કેપ્શન લખ્યું છે કે, “દીદી સોનુ ગળી ગઈ ” જુઓ હચમચાવી દેતો લૂંટનો વીડિયો
  View this post on Instagram


  A post shared by BKS 💕💗 (@memes.bks)


  નેટીઝન્સે મજાક ઉડાવી કે આવી ચોરીને કરવા માટે વ્યક્તિમાં "વિશેષ પ્રતિભા" હોવી જરૂરી છે. એક અન્ય Instagram વપરાશકર્તાએ ટિપ્પણી કરી છે કે, "આ પ્રવૃત્તિ વ્યવસાયિક રીતે પ્રતિભાશાળી ચોર દ્વારા કરવામાં આવે છે, તેથી તમારા સારા સ્વાસ્થ્ય માટે તેને ક્યાંય અજમાવશો નહીં,"

  આ પણ વાંચો: 20 જ સેકેન્ડમાં આ રીતે બુલેટ લઈ ચોર થયો રફૂચક્કર

  આ વર્ષની શરૂઆતમાં, માર્ચમાં મહિલાઓની એક ટોળકીએ કથિત રીતે શટર તોડીને ફર્નિચરની દુકાનમાંથી રૂ.1.45 લાખની ચોરી કરી હતી. આ ઘટના લુધિયાણામાં બની હતી અને લૂંટની ઘટના ક્લોઝ-સર્કિટ ટેલિવિઝન કેમેરામાં કેદ થઈ હતી. આરોપીએ સ્ટોરમાંથી રોકડ સિવાય કંઈ લીધું ન હતું.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: CCTV Footage Viral, Gold theft, Viral videos, અજબગજબ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन