ખુરશી પર બેસવા બદલ ધો-5નાં વિદ્યાર્થીની ઢોર માર મારી હત્યા

News18 Gujarati
Updated: November 14, 2019, 4:13 PM IST
ખુરશી પર બેસવા બદલ ધો-5નાં વિદ્યાર્થીની ઢોર માર મારી હત્યા
માસુમ વિદ્યાર્થી અંકિતની કરપીણ હત્યા કરવામાં આવી

જાગરણ કાર્યક્રમ દરમિયાન ખુરશી પર બેસવા માટે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા અંકિતને ઢોરમાર મારવામાં આવ્યો. જેના કારણે તેનું કર્પિણ મોત થઈ ગયું.

  • Share this:
પટના- રાજધાનીમાં એક બાળકની મારી મારીને હત્યા (beaten-to-death) કરી નાખવામાં આવી. આ ઘટના જક્કનપુર ચોકી ક્ષેત્રના પુરંદપુર વિસ્તારમાં ભારત લાલટેન્ટ હાઉસ ગલીના છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્તારમાં જાગરણ કાર્યક્રમ દરમિયાન ખુરશી પર બેસવા માટે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા અંકિતને ઢોરમાર મારવામાં આવ્યો. જેના કારણે તેનું કર્પિણ મોત થઈ ગયું.

આ ઘટનામાં તેના કાકાનો દીકરો સૂરજ પણ ઘાયલ થયો. ઘટના પછી પરિવારજનોમાં ખડભડાટ છવાઈ ગયો. જો કે પોલીસે આ ઘટનામાં શામેલ 8 લોકોની ઓળખ કરી લીધી છે. આ આરોપીઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ છપરા કોલોની વિસ્તારની છે.પટણામાં આ રીતે અને આ કારણથી કરવામાં આવી માસુમ વિદ્યાર્થી અંકિતની હત્યા..

આપને જણાવી દઈએ કે અંકિત તેના મા- બાપનો એક માત્ર ચિરાગ હતો. તે એ દિવસની રાત્રીએ ઘરેથી જાગરણ કાર્યક્રમ જોવા ગયો હતો. એ દિવસે તેના માતા-પિતા ઘરે હાજર નહોતા અને પટનાથી બહાર ગયા હતા. તેમને પોતાના દીકરાની પીએમસીએચમાં ભરતી થવાની ખબર મળી, તો તેઓ તરત જ ભાગીને પટના પહોંચ્યા, જ્યાં તેમને પોતાના દીકરાના મોતની ખબર મળી.

પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદતસવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
First published: November 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading