જ્યોતિષાચાર્ય પંડિત ડો. ધીરજ કુમાર ઝાએ કહ્યું કે, આ સમાજ પર એક શુભ ફળ અને સમયસૂચક છે. આજે શુક્રવાર છે અને ધ્રમાવલંબિયોને પવિત્ર પર્વ રોજાનો પ્રથમ દિવસ છે, તેને આ દ્રષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે.
દરભંગા: સૂર્ય ઢળતા જ આકાશમાંથી ચંદ્રની સાથે એક એવી અલૌકિક, અકલ્પનીય દ્રશ્ય લોકોને જોવા મળ્યું. જે ચારેતરફ ચર્ચાનો વિષય બન્યો છે. શુક્રવારે સાંજે જેની પણ નજર તેના પર ગઈ, તેણે આકાશામાં એક અદ્ભૂત નજારો જોવા મળ્યો. લોકોએ તેને પોતાના કેમેરામાં કેદ કરી ટ્વિટર, ફેસબુક અને વોટ્સઅપ પર ફરતા થયાં. જાણો શું છે તેનું મહત્વ. " isDesktop="true" id="1361701" >
જો કે, લોકોનું સમજાતું નહોતું કે, આખરે આ શું થઈ રહ્યું છે. જ્યારે તેના પર જ્યોતિષાચાર્ય પંડિત ડો. ધીરજ કુમાર ઝાએ જણાવ્યું કે, આજે આકાશ તરફથી નજર આવે છે, તેમાં આપણને એક ખાસ યોગ જોવા મળ્યો. ચંદ્રમા તારા યુક્ત તારા સાથે જોડાયેલ છે. ચંદ્રમાની ઠીક નીચે તારો છે, જે જ્યોતિષ ગણતરી અનુસાર, એક ખાસ શુભ ફળદાઈ છે. આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી જોઈશું, તો તેને એક સાઈરસ તારો જે ચંદ્રમાથી યુક્ત અને ચંદ્રમાને પ્રભાવિત કરે છે. અને કુંડળી અનુસાર, જોશે તો તેનો યોગ, સુનફા યોગ, દુગ્ધ ધારા યોગ ઈત્યાદી યોગને પણ દર્શાવે છે.
જ્યોતિષાચાર્ય પંડિત ડો. ધીરજ કુમાર ઝાએ કહ્યું કે, આ સમાજ પર એક શુભ ફળ અને સમયસૂચક છે. આજે શુક્રવાર છે અને ધ્રમાવલંબિયોને પવિત્ર પર્વ રોજાનો પ્રથમ દિવસ છે, તેને આ દ્રષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે.
લોકો મનાવી રહ્યા છે ચંદ્રઘંટાનો ચમત્કાર
આમ તો, આકાશમાં ઘટતી આ ઘટના એક ખગોળીય ઘટના હતી, પણ ચૈત્ર નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે ત્રીજા દિવસે પણ ચંદ્રઘંટાની આરાધના થાય છે. માં ચંદ્રઘંટાની આરાધનાના દિવસે આકાશમાં જેવી આ ઘટના થઈ, તમામ લોકો તેને મા ચંદ્રઘંટાનો ચમત્કાર માનવા લાગ્યા, તો અમુક લોકો તેને માતા રાનીની પૂજા અર્ચના કરીને તેને અદ્ભૂત ઘટનાને આસ્થા સાથે જોડતા ભક્તિ રંગમાં રંગાયેલ નજરે પડ્યું. લોકોનું કહેવું છે કે, સાક્ષાત માં ચંદ્રઘંટા પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર