પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મહિલાઓએ પકડીને મારી-મારીને હત્યા કરી નાખી
News18 Gujarati Updated: November 17, 2019, 9:56 AM IST

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મહિલાઓએ પકડી, મારી મારી હત્યાને કરી નાખી
મુકેશ પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. જ્યાં ઘરમાં ઉપસ્થિત ચાર મહિલાઓએ યુવકને પકડી લીધો અને ક્રૂરતાથી તેને ઢોર માર મારવામાં આવ્યો. આ ઘટનામાં યુવકની મોત થઈ ગઈ.
- News18 Gujarati
- Last Updated: November 17, 2019, 9:56 AM IST
બક્સર- બિહારના બક્સર (Buxar) માં એક યુવકને ઢાર માર મારી તેની હત્યા કરી નાખવામાં આવી. મૃતક યુવક યુવતીના પ્રેમ હતો તેમ જણાવવામાં આવી રહ્યું છે, જે પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. આ ઘટના જિવાના બગેન વિસ્તારની છે. આ ઘટનામાં ડુમરાંવ એસડીપીઓ (SDPO) કે કે સિંહે જણાવ્યું કે મૃતકનું નામ મુકેશ કુમાર છે.
મુકેશ પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. જ્યાં ઘરમાં ઉપસ્થિત ચાર મહિલાઓએ યુવકને પકડી લીધો અને ક્રૂરતાથી તેને ઢોર માર મારવામાં આવ્યો. આ ઘટનામાં યુવકની મોત થઈ ગઈ. આ ઘટનામાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને ઠેકાણે પાડવાના ઉદ્દેશથી તેને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો.
આ કિસ્સામાં બગેન પોલીસની કાર્યવાહી કરતા ઘટનામાં શામેલ ચાર મહિલાઓની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ ગામની આસપાસના વિસ્તારના લોકોમાં તણાવનું વાતાવરણ છવાઈ ગયું છે.હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે
અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
મુકેશ પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. જ્યાં ઘરમાં ઉપસ્થિત ચાર મહિલાઓએ યુવકને પકડી લીધો અને ક્રૂરતાથી તેને ઢોર માર મારવામાં આવ્યો. આ ઘટનામાં યુવકની મોત થઈ ગઈ. આ ઘટનામાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને ઠેકાણે પાડવાના ઉદ્દેશથી તેને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો.
આ કિસ્સામાં બગેન પોલીસની કાર્યવાહી કરતા ઘટનામાં શામેલ ચાર મહિલાઓની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ ગામની આસપાસના વિસ્તારના લોકોમાં તણાવનું વાતાવરણ છવાઈ ગયું છે.હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે
અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ
Loading...
Loading...