પ્રેમી યુગલને બાંધીને ઢોર માર મરાયો, વીડિયો થયો વાયરલ
News18 Gujarati Updated: November 17, 2019, 3:22 PM IST

અરરિયામાં પ્રેમી યુગલને બાંધી માર માર્યો, વાયરલ થયો વીડિયો
બૌંસી વિસ્તારના ફરકિયા ગામમાં રહેતી વિધવા અને આધેડ પ્રેમી યુગલને બાંધીને તેને ઢોર માર મારવામાં આવ્યો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
- News18 Gujarati
- Last Updated: November 17, 2019, 3:22 PM IST
અરિરીયા- બિહાર (Bihar) ના અરરિયા (Araria) જિલ્લામાં સરપંચનો તાલિબાની ફરમાન (Talibani Decree) જોવા મળ્યો છે. બૌંસી વિસ્તારના ફરકિયા ગામમાં રહેતી વિધવા અને આધેડ પ્રેમી યુગલને બાંધીને તેને ઢોર માર મારવામાં આવ્યો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 13 સપ્ટેમ્બરની સાંજના 5 વાગ્યાનો છે. વાસ્તવિક રીતે પ્રેમી યુગલ બે અલગ-અલગ સમુદાયના છે. ઘટના ઘટી તે દિવસથી જ પ્રેમી અને પ્રેમિકા ગુમ થયેલ છે.
યુવતીના પિતા શ્યામલાલ યાદવે ફરકિયા ગામના સરપંચ મો. અસલમ સહિત 15 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. પીડિત પિતાએ જણાવ્યું કે મારી દીકરી અને પ્રેમીને બધા આરોપીઓ ઘરમાંથી ખેંચીને લઈ ગયા અને દોરડાથી બાંધીને બંનેને માર મારવા લાગ્યા. ત્યારબાદ ફરિયાદ કરવામાં આવી છે કે છોકરીને સિંધુર લગાવી પ્રેમી યુગલના ત્યાં જ લગ્ન કરી દેવામાં આવ્યા.
એટલું જ નહીં સરપંચે પ્રેમી યુગલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પીડિત પિતાએ બૌંસી વિસ્તારમાં ગુમ થયેલ પ્રેમી યુગલને શોધવા માટે પોલીસને માંગણી કરી છે. આપને જણાવી દઈએ કે સ્થાનીય સ્તરે આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. હવે જ્યારે આ વીડિયો વાયરલ થયો છે ત્યારે પીડિત યુવતી દ્વારા સરપંચ સહિત 15 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જો કે હવે બૌંસી સ્થિત પ્રભારી સજિદ આલમે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.અહેવાલ - સતીશ કુમાર મિશ્ર
હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે
અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ
બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
યુવતીના પિતા શ્યામલાલ યાદવે ફરકિયા ગામના સરપંચ મો. અસલમ સહિત 15 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. પીડિત પિતાએ જણાવ્યું કે મારી દીકરી અને પ્રેમીને બધા આરોપીઓ ઘરમાંથી ખેંચીને લઈ ગયા અને દોરડાથી બાંધીને બંનેને માર મારવા લાગ્યા. ત્યારબાદ ફરિયાદ કરવામાં આવી છે કે છોકરીને સિંધુર લગાવી પ્રેમી યુગલના ત્યાં જ લગ્ન કરી દેવામાં આવ્યા.
એટલું જ નહીં સરપંચે પ્રેમી યુગલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પીડિત પિતાએ બૌંસી વિસ્તારમાં ગુમ થયેલ પ્રેમી યુગલને શોધવા માટે પોલીસને માંગણી કરી છે. આપને જણાવી દઈએ કે સ્થાનીય સ્તરે આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. હવે જ્યારે આ વીડિયો વાયરલ થયો છે ત્યારે પીડિત યુવતી દ્વારા સરપંચ સહિત 15 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જો કે હવે બૌંસી સ્થિત પ્રભારી સજિદ આલમે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.અહેવાલ - સતીશ કુમાર મિશ્ર
હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે
અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
Loading...