ગાળો બોલવાની ના પાડી તો કરી નાખી ગોળી મારીને હત્યા, અપાઈ ફાંસીની સજા

News18 Gujarati
Updated: November 17, 2019, 10:33 AM IST
ગાળો બોલવાની ના પાડી તો કરી નાખી ગોળી મારીને હત્યા, અપાઈ ફાંસીની સજા
પ્રતિકાત્મક તસવીર

હત્યાના ગુનામાં કોર્ટે ત્રણ દોષીતોને ફાંસીની સજા સંભળાવી છે. સાથે જ આ હત્યાકાંડમાં અન્ય સાત લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

  • Share this:
અરરિયા- બિહીરના અરરિયા જિલ્લામાં એક મોટી ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં હત્યાના ગુનામાં કોર્ટે ત્રણ દોષીતોને ફાંસીની સજા સંભળાવી છે. સાથે જ આ હત્યાકાંડમાં અન્ય સાત લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે ન્યાયાધીશ ચમન કુમારે દસેય આરોપીઓને હત્યાના દોષીત જાહેર થયેલા મોહમ્મદ ઈરશાદ, મોહમ્મદ તબરેજ અને મોહમ્મદ દિલશાદને મૃત્યુદંડની સજા સંભળાવી.

સાત અન્ય દોષિતોને આજીવન કારાવાસની સજા અપાઈ
અતિરિક્ત લોક અભિયોજક પ્રભા કુમારીએ જણાવ્યું કે આ 10 વ્યક્તિઓ અપશબ્દો પર આપત્તિ જણાવવા પર આઠ ડિસેમ્બર, 2013 ના માં વાગ્યે મોહમ્મદ વાહિદની ગોળી મારી હત્યા કરી હતી. દરેક દોષીતો અને મૃતક જિલાના નરપટગંજ થાનાંતર્ગત બેરિયા ગામના રહેવાસી છે. જેમણે ગાળો બોલવા માટેનો વિરોધ કરનાપ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મહિલાને જીવતી સળગાવાઈ હતી
આપને જણાવી દઈએ કે ગયા મહિને અરરિયાના રાનીગંજ વિસ્તારમાં એક બાળકની ચોરી અને હત્યા કરવાના આરોપમાં એક મહિલાને જીવતી સળગાવાઈ હતી. આ મહિલા પર આરોપ લગાવી તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. અને તે બાદ તેની ઉપર તેની ઉપર કેસોસીન તેલ છાંટીને તેને સળગાવીને હત્યા કરી નાખી હતી.

હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશેઅમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
First published: November 17, 2019, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading