Home /News /national-international /

સલમાને નિર્દોષ જાહેર કરતા, ઉમાએ કહ્યું, નથી લાગતું દેશમાં કોઇને પણ થશે સજા

સલમાને નિર્દોષ જાહેર કરતા, ઉમાએ કહ્યું, નથી લાગતું દેશમાં કોઇને પણ થશે સજા

મધ્યપ્રદેશ# કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ કહ્યું છે કે, સલમાન ખાનને છોડી મુકાતા, તેણીને લાગે છે કે, દેશમાં કોઇને પણ સજા થશે નહીં. તેણીએ આ નિવેદન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હેરાલ્ડ મામલા અંગે પુછવામાં આવેલ સવાલ પર આપ્યું હતુ.

  • IBN7
  • Last Updated :

કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક ખાનગી કાર્યક્રમમાં શામેલ થવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેણેની એ પુછવામાં આવ્યું કે, નેશનલ હેરાલ્ડ મામલામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સજા થશે.

આ અંગે તેણેએ જવાબ આપતા, સલમાન ખાનની રિહાઇનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણએ કહ્યું કે, જ્યારથી સલમાન ખાન નિર્દોષ જાહેર થયા છે, એવુ નથી લાગતું કે, દેશમાં કોઇને પણ સજા થઇ શકે છે.

'ગાંધી પરિવાર ખુદને બંધારણથી ઉપર માને છે'

કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે, નેહરૂ-ગાંધી પરિવાર પોતાને બંધારણ અને કાયદાથી ઉપર માને છે. કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ મામલામાં લોકસભાની કાર્યવાહી ચાલવા ન દીધી હતી, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.

તો બીજી તરફ, કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ મધ્યપ્રદેશમાં એક વાર ફરી શિવરાજ સિંહના નેતૃત્વમાં જ સરકાર બનવાની વાત પણ કહી. તેણીએ મીડિયા સમક્ષ કહ્યું કે, પ્રદેશની શિવરાજ સરકાર સારૂં કામ કરી રહી છે, એટલે આગામી સમયમાં જીત નિશ્ચિત છે.
First published:

Tags: ઉમા ભારતી, કેન્દ્રિય મંત્રી, કોંગ્રેસ, નિર્દોષ, નિવેદન, મધ્યપ્રદેશ, સજા, સલમાન ખાન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन