Home /News /national-international /video: બેંગ્લોર જઈ રહેલ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકઓફ કરતા પહેલા લાગી આગ, ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર રોકાઈ

video: બેંગ્લોર જઈ રહેલ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકઓફ કરતા પહેલા લાગી આગ, ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર રોકાઈ

ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર રોકાઈ

Indigo flight: એએનઆઈ દ્વારા મળેલી માહિતી પ્રમાણે ઈન્ડિગોની 6E-2132 દિલ્હીથી બેંગ્લોર જવા વાળી ફ્લાઈટમાં ટેકઓફ કરતા પહેલા આગ લાગતા ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર રોકા દેવામાં આવી છે.

Indigo flight: ઈન્ડિગોની દિલ્હી-બેંગ્લોર ફ્લાઈટમાં આગ લાગવાથી ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. ઈન્ડિગોની 6E-2131 નામની ફ્લાઈટ જે દિલ્હીથી બેંગ્લોર જવા ઉડાન ભરી રહી હતી. પરંતુ તેમાં આગ લાગ્યાની જાણ થતા તેને દિલ્હી હવાઈ મથક પર ઉતારી દેવામાં આવી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકશાનની જાણકારી મળી નથી.

આ પણ વાંચો: Gujarat Police: સુરતના આ મહિલા PSI શીતલબેન કરી રહ્યાં છે એવું કામ કે જાણીને ગર્વ થશે!

વિગતે વાત કરવામાં આવે તો, મળતી માહિતી પ્રમાણે ઘટના સમયે વિમાનમાં સવાર પ્રિયંકા કુમાર નામની મહિલાએ આગ લાગવાની ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેણે વીડિયો શેર કરીને લખ્યું હતુ કે, ‘ટેક ઓફ કરવાની ઈચ્છા હતી પણ દેખો શું થઈ ગયું’



જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, ‘ઘણા લોકો, ખાસ કરીને નજીકના ફુલવારી શરીફના લોકોએ, વિમાનમાં આગની જ્વાળાઓ ઉછળતી જોઈ, ઉતાવળમાં ફોન કરવા લાગ્યા. સદનસીબે, વિમાનમાં સવાર તમામ 185 લોકો સુરક્ષિત છે.’
First published:

Tags: Delhi airport, INDIGO, Indigo airlines