બદાયુંના સિવિલ લાયન્સમાં એક 14 વર્ષિય નાબાલીક કિશોરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો આ કિશોરી સાથે ગેંગરેપ તેની પડોશમાં રહેતા એક યુવક પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ યુવકોએ દરેક હદ પાર કરી હતી અને યુવકોએ તેની સાથે હેવાનિયત ભર્યુ કૃત્ય આચર્યુ હતું. જેમ થોડા દિવસ પહેલા દિલ્હીમાં નિર્ભયા સાથે કરવામાં આવ્યુ હતું.
બદાયુંના સિવિલ લાયન્સમાં એક 14 વર્ષિય નાબાલીક કિશોરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો આ કિશોરી સાથે ગેંગરેપ તેની પડોશમાં રહેતા એક યુવક પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ યુવકોએ દરેક હદ પાર કરી હતી અને યુવકોએ તેની સાથે હેવાનિયત ભર્યુ કૃત્ય આચર્યુ હતું. જેમ થોડા દિવસ પહેલા દિલ્હીમાં નિર્ભયા સાથે કરવામાં આવ્યુ હતું.
અમદાવાદ : બદાયુંના સિવિલ લાયન્સમાં એક 14 વર્ષિય નાબાલીક કિશોરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો આ કિશોરી સાથે ગેંગરેપ તેની પડોશમાં રહેતા એક યુવક પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ યુવકોએ દરેક હદ પાર કરી હતી અને યુવકોએ તેની સાથે હેવાનિયત ભર્યુ કૃત્ય આચર્યુ હતું. જેમ થોડા દિવસ પહેલા દિલ્હીમાં નિર્ભયા સાથે કરવામાં આવ્યુ હતું.
પિડીતાના જણાવ્યાનુસાર જયારે તે દુકાને જઈ રહી હતી તે સમયે આરોપીએ તેને બાઈક પર બેસાડી અને ગામથી દૂર લઈ જઈને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. જયારે જેમતેમ કરીને ઘરે પહોંચેલી યુવતિએ પરીવારજનોને સમગ્ર વાત જણાવી હતી. અને પરીવારે મોડી રાતે ફરીયાદ દાખલ કરાવી હતી. જયારે આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી લીઘા હતા.
જણાવવાનું કે, 23જૂને આવાસ વિકાસ કોલોનીની 14 વર્ષની યુવતિ દુકાન ઉપર ચોકલેટ લેવા જઈ રહી હતી ત્યારે રસ્તામાં પડોશી યુવક મળ્યો અને બે દોસ્ત પણ હતા. પિડીત કિશોરીએ આરોપ લગાવ્યો હતો કે તેને જબરદસ્તી મોટર સાયકલ ઉપર બેસાડી હતી અને મોઢા પર કપડુ ઠુંસી દીઘુ હતું. અને ત્યાંથી બે કિલોમીટર દુર નગલા સરકી ગામે આવેલા શેરડીના ખેતરમાં લઈ ગયા હતા.
ત્યાં અંકિત મિશ્રા નામના યુવકે તેને પકડી લીઘી અને રેપ કર્યો અને જબરદસ્તી ગોળી પણ ખવડાવી હતી. કિશોરીને ત્યાંથી ખેડૂતે ઘરે પહોંચાડી હતી. કિશોરી જયારે ગુમસુમ જણાઈ તો તેની માતાએ તેને પુછવા છતાં કંઈ બોલી ન હતી જયારે તેના પર દબાણ મુકયુ ત્યારે તેણે સમગ્ર આપવીતી જણાવી હતી.
જયારે કિશોરીની બેનને આ વાતની જાણકારી થઈ ત્યારે તે લખનૈાના બદાયુ આવી હતી. પિડીત નાની બહેનને પુછયુ ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારે બહેને ફેસબુક એકાઉન્ટથી પડોશમાં રહેનારા છોકરાઓને ચેક કર્યા અને કેટલાક ફોટા બતાવ્યા કે કોણ કોણ હતા. ફોટા ઓળખ બાદ કાલે સિવિલ લાઈન થાણામાં ફરીયાદ આપવામાં આવી અને મોડી રાતે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર